Abtak Media Google News

અભિનેત્રી તમન્ના ભાટિયા નવી ફિલ્મ અરનમનાઈ 4 માટે ચર્ચામાં છે. તમન્ના ભાટિયા અને રાશિ ખન્ના સ્ટારર અરનમનાઈ 4 એ તેલુગુ અને તમિલમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. આ બધાની વચ્ચે તમન્ના ભાટિયાએ પોતાના નવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેને જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. આવો તમન્ના ભાટિયાના નવા ફોટા અહીં જોઈએ…

Snapinsta.app 446659318 778529354412094 3036715917050789686 n 1080 Snapinsta.app 446837835 1746637432533331 498175256415475445 n 1080 Snapinsta.app 446856366 1149411772850159 3679378429500578800 n 1080 Snapinsta.app 446856793 1233707334267756 687356699233560493 n 1080 Snapinsta.app 446277194 1935478650249082 8294320880819458833 n 1080 Snapinsta.app 446288244 972859814158235 740787716895717364 n 1080 Snapinsta.app 446288245 335717942667959 8728847233902234485 n 1080 Snapinsta.app 446658922 3607845322797051 5856817696450406674 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.