- અગ્રગણ્ય ઓટો મોબાઈલ્સ કંપની
- ટેસ્ટ ડ્રાઈવની સુવિધા ઉપલબ્ધ: નવી કારના બુકીંગ પર આકર્ષક ઓફર મળશે
અગ્રગણ્ય ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સ દ્વારા આજથી રવિવાર સુધી એક મેગા સમર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ભવ્ય ઉદ્ઘાટન ટાટા મોટર્સના રિજનલ મેનેજર અંકુર ખંડેલવાલ ટેરેટરી સેલ્સ મેનેજર ગ્યાની ઝા, જય ગણેશ ઓટોહબના એમડી રજનીકાંતભાઈ પટેલ તેમજ પરીન મોટર્સ ના એમડી પરીનભાઈ નંદાણી દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ કાર્નિવલ માં આઠ હજાર સ્કેર ફૂટ ના વિશાળ ડિસ્પ્લે માં ટાટા મોટર્સની સમગ્ર કાર ગ્રાહકો નિહાળી શકશે. જેમાં ગ્રાહકો પોતાના મનપસંદ વાહનો નિહાળી શકશે તેમજ ટેસ્ટ ડ્રાઈવ મેળવી શકશે અને નવી કારના બુકિંગ પર આકર્ષક ઓફર પણ મેળવી શકશે
આ કાર્નિવલમાં ગ્રાહકો પોતાની જૂની કારનું વેલ્યૂએશન કરાવી મહત્તમ મૂલ્ય મેળવી શકશે અને નવી કારની ખરીદી પર રૂ.135000. સુધીનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકશે. આ ઉપરાંત આ કાર્નિવલમાં ટાટા મોટર્સની દરેક કાર ઉપર રૂ 50,000. થી લઈને 5,00,000 સુધીના લાભ મળવા પાત્ર રહેશે.
આ ઉપરાંત વર્ષ 2025ના સમગ્ર નવા મોડેલ પણ આ મેગ આ મેગા કાર્નિવલમાં ઉપલબ્ધ હશે. જે નવા મોડેલની વિશેષ ખાસિયતો ગ્રાહકો માટે ટ્રેઈન્ડ સેલ્સ ક્ધસલ્ટન્ટ દ્વારા લાઈવ ડેમો તેમજ ટેસ્ટ ડ્રાઈવ પણ ઉપલબ્ધ કરાવામાં આવશે.
આ કાર્નિવલમાં અમારા માનવંતા ગ્રાહકો માટે કારની વિશાળ ડિસ્પ્લે ઉપરાંત ટાટા મોટર્સ એસ્યોર્ડઓલ્ડ કારની વિવિધ પ્રી ઓવનડ કારની પણ વિશાળ શ્રેણી ઉપલબ્ધ હશે. આ ત્રણ દિવસ દરમ્યાન 3000 થી પણ વધારે ગ્રાહકો આ કાર્નિવલમાં લાભ લેશે તેવો અંદાજ છે. આ મેગા કાર્નિવલ 9 માર્ચ સુધી નાનામવા સર્કલ, એચ પી પેટ્રોલ પંપ પાસે ચાલશે જેમાં જય ગણેશ તથા પરીન મોટર્સ દ્વારા તમામ લોકોને પધારવા નિમંત્રણ પાઠવવા વધુ માહિતી માટે જય ગણેશ સેલ્સનો 90997 72772, સર્વિસ : 90997 73773 અથવા પરીન મોટર્સ સેલ્સ મો. 76009 90099, સર્વિસ મો.નં.
97રપર 13પર6 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.