Abtak Media Google News

ચીનમાં અલીબાબા અને ગૂગલના નેટવર્કની જેમ ભારતમાં લઘુ મધ્યમ અને નાના વ્યવસાયકારો માટે ટાટા અબતક, રાજકોટ 

દેશદાઝ અને વ્યવસાયિક નિષ્ઠામાં સૌથી અગ્રેસર ટાટા સન્સ ચાઈનીઝ ઇ-કોમર્સ કંપની અલીબાબા અને ગુગલ બીપીની જેમ ભારતમાં પણ નાના અને મધ્યમ પ્રકારના વ્યવસાયકારો માટે એક શુભ વ્યવસાયિક પ્લેટફોર્મ ઉભું કરવા માટે કમર કસી રહ્યું છે ડિજિટલ જ્ઞિં અને ઈ-કોમર્સ બીઝનેસ માટે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ દ્વારા માર્કેટ સર્વે હાથ ધરવામાં આવ્યો છે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ના એક્ઝિક્યુટિવ ગોસ્વામી રામ સ્વામી દ્વારા ટીસીએસ ના માધ્યમથી નાના અને મધ્યમ પ્રકારના વ્યવસાયકારો માટે ઈકોમર્સ નો એક મંચ કરવાનું જાહેર કરવામાં આવી છે. ટાટા જૂથ દ્વારા ટીસીએસ કંપની આઈટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને જ્ઞિંજ્ઞહત દ્વારા નાના અને મધ્યમ પ્રકારના વ્યવસાયકારો માટે એક વ્યવસાય મંચ પૂરું પાસે ઘણા નાના-મોટા વ્યવસાયકરો અને નાના પાયે ચાલતી કોમ્પ્યુટર કંપનીઓ પોતાની ટેકનોલોજી અનેમાર્કેટ રણનીતિ અંગે એક નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

ચીનમાં જેવી રીતે અલીબાબા વિરાટ નેટવર્ક નાના વ્યવસાય કારોમાટે આધાર બની રહ્યો છે તેવી જ રીતે ભારતમાં નાના અને ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે ટાટા સન એક વ્યવસાયિક પ્લેટફોર્મ ઉભો કરશે અમેરિકન કંપની ના પૂર્વ વિડિયો મેનેજર અદિતિ પૂર્વ પતરા દ્વારા બિંદીયા વન પ્રીતના સહયોગથી દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ નિર્માણ કરવાનું અભિયાન ઉપાડવા માં આવ્યું છે પૂનાની લિસ્ટેડ કંપની દ્વારા દેશના લઘુ અને નાના-મધ્યમ કદના બી પી વેપારીઓ માટે ઈ કોમર્સ નું એક પ્લેટફોર્મ હું કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું છે ભારત અને ચીનમાં ઈ-કોમર્સ બીઝનેસ ની પરિસ્થિતિ અલગ અલગ છે ચીનમાં અલીબાબાનું અસ્તિત્વ અને તેના વિકાસની આખી દાસ્તાન ભારત કરતાં તદ્દન અલગ છે ચીનમાં વ્યવસાયકારો નો વ્યાપ અને ઇ-કોમર્સ ક્ષેત્રની જાગૃતિથી અલીબાબા નો વ્યાપ ખુબ જ મોટા પાયે થયો છે ત્યારે ભારતની પરિસ્થિતિ અલગ છે અહીં અલગ અલગ વ્યવસાય કારો માં હજુ ઓનલાઇન બિઝનેસની ઇચ્છાશક્તિ અને માંગમાં ખૂબ જ મર્યાદા હોવાથી ચીનમાં જે રીતે ઈ-કોમર્સ બીઝનેસ ફેલાયો છે તે જોતા ભારતમાં તેની ઝડપ ઓછી હોય તે સ્વાભાવિક છે.

ભારતમાં લઘુ અને નાનાં અને મધ્યમ ઉદ્યોગોને ઈ કોમર્સ ક્ષેત્રના વિકાસમાં લઈ જવા માટે ઘણી મહેનત કરવી પડશે ભારતમાં લઘુ અને મધ્યમ કદના બાંધાનો જીડીપીમાં 50 ટકા જેટલો હિસ્સો છે ભારતની સોફ્ટવેર કંપની સ્ટ્રીટ ઇન્ડિયા એ કરેલા સર્વેક્ષણ મુજબ ભારતમાં હજુ લખો વ્યવસાયકારો ને ઈ કોમર્સ ક્ષેત્રે જોડવાના બાકી છે ત્યારે ટાટ સનસદ્વારા ચીનના અલીબાબા ની જેમ ભારતમાં નાના વ્યવસાયકારોને ધંધા ના વિકાસ માટે એક મોટું મંત્ર આપવામાં આવશે.  સન્સ ઈ-કોમર્સ પ્લેટફોર્મનું નિર્માણ કરી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.