Abtak Media Google News

અબતક, રાજકોટ

ભારતીય મહિલા ક્રિકેટ ની વર્ષ ૨૦૨૨ ની ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમ ની આઈસીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ઓલ ઇન્ડિયા વુમન સિલેક્શન કમિટીએ બુધવારે  મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨ માટેની ટીમ ની જાહેરાત કરી છે આ વર્ષે મહિલા વર્લ્ડ કપ માં પ્રથમ મેચ પાકિસ્તાન સાથે ૬ માર્ચ ૨૦૨૨ ના રોજ બે ઓવળ દોરંગા ખાતે યોજાશે અને ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની વન-ડે સિરીઝ ની સીજન ૧૧મી ફેબ્રુઆરીથી શરૂ થશે

ન્યૂઝીલેન્ડ સામે પાંચ વન-ડે સિરીઝ મહિલા વર્લ્ડ કપ માટે ની જાહેર થયેલી ટીમમાં કેપ્ટન મિતાલી રાજ વાઈસ કેપ્ટન હરમન પ્રીત, સ્મૃતિ  મનધાણા, શેફાલી વર્મા, યસટીકા ભાટીયા, દીપ્તિશર્મા વિકેટકીપર તરીકે રિચા ઘોસ સ્નેહ રાણા, જુલન ગોસ્વામી, પૂજા વસ્ત્ર, મેઘનાસિંહ, રેણુકાસિંગઠાકોર, તાનિયાભાટિયા, વિકેટકીપર રાજેશ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવ નો સમાવેશ કરવામાં આવ્યો છે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે સબીનેણી મેઘના એકતાબિસ્ત સિમરન દિલ બહાદુર ને સમાવેશ કરવામાં આવ્યા છેઆઈસીસી મહિલા વર્લ્ડ કપ માં ભારતીય ટીમના જાહેર થયેલા કાર્યક્રમમાં છઠ્ઠી મેચ માટે પ્રથમ મેચ પાકિસ્તાન સાથે  દોરંગા બીજી મેચ માર્ચ ૧૦ ન્યૂઝીલેન્ડ સાથે પાર્ક હેમિલ્ટન ત્રીજી મેચ ૧૨માર્ચ  વેસ્ટ ઇન્ડીઝ સામે સેજલ પાર્ક ,ચોથી મેચ બારસોળ ઇંગ્લેન્ડ સામે દેવલતોરંગાણા પાંચમી મેચ માર્ચ૧૯ ઓસ્ટ્રેલિયા પાર્ક છઠ્ઠી મેચ૨૨મી માર્ચ બાંગ્લાદેશ સામે પાર હેમિલ્ટને સાતમી મેચ ૨૭મી માર્ચે સાઉથ આફ્રિકા સાથે ક્રિશ્ચનના મેદાન ઉપર મુકાબલો થશે અખિલ ભારતીય મહિલા સિલેક્શન કમિટી દ્વારા ટી ૨૦ માટે ન્યુઝીલેન્ડ ની શ્રેણી માટે પણ પસંદગી કરી હતી આ સિરીઝ ૯ મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે ટી /૨૦ મહિલા ટીમમાં કેપ્ટન તરીકે હરમીન પ્રીત કોર વાઈસ કેપ્ટન તરીકે સમૂર્તિ મ્ધાણા શેફાલીવર્મા યશટીકા ભાટિયા દીપ્તિ શર્મા વિકેટકીપર રીચા ઘોષ,રાણા પૂજાવસ્ત્રકર મેઘના  સિંગ ઠાકુરતાન્યા ભાટિયા વિકેટકીપર રાજેશ્વરી ગાયકવાડ પૂનમ યાદવ એકતા બિસ્ટએસ મેઘના સિમરન દિલ બહાદુર નો સમાવેશ કરવામાં આવ્યો છે ન્યૂઝીલેન્ડ સામેની ભારતની સીઝનનો પ્રારંભ ૯ ફેબ્રુઆરીએ વિડીયો મેકલ પાર્ક ૧૧મી ફેબ્રુઆરીએ પ્રથમ વન-ડે ૧૪મી ફેબ્રુઆરીએ બીજો વન ડે ૧૬મી ફેબ્રુઆરીએ ત્રીજો વનડે ૨૨ ફેબ્રુઆરી ચોથો વનડે અને ૨૪ ફેબ્રુઆરીએ પાંચમાં વનડે ક્વીન ટાઉનમાં ખેલાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.