- સુરત : ડીંડોલી વિસ્તારની ઘટના
- ડીંડોલી વિસ્તારમાં કરાઈ હ*ત્યા
- સુરતમાં ગણેશ વાઘની હ*ત્યા, કારણ અકબંધ
- ભૂતકાળમાં કાલુ મર્ડર નો આરોપી ગણેશ વાઘની કરાઈ હ*ત્યા
- જૂની અદાવતમાં કરાઈ ગણેશ વાઘની હ*ત્યા
- સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભૂતકાળમાં દેવા નામનો યુવકની હ*ત્યા કરવામાં આવી હતી.
- તેની જૂની અદાવત રાખી દેવાનો ભાઈએ ગણેશ વાઘની હ*ત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાય.
સુરતના ડીંડોલી વિસ્તારમાં એક હ*ત્યાના જ આરોપીની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. ભૂતકાળમાં મર્ડરનો આરોપી ગણેશ વાઘની કરાઈ હ*ત્યા. જૂની અદાવતમાં કરાઈ ગણેશ વાઘની હ*ત્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભૂતકાળમાં દેવા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. તેની જૂની અદાવત રાખી દેવાના ભાઈએ ગણેશ વાઘની હ*ત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી કોણે હત્યા કરી તે અંગે ખુલાસો કર્યો નથી. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય