વાયરસનું “મારણ” વાયરસ….!!!

0
37

કોવિડ-19 વાયરસના હાહાકારથી સમગ્ર વિશ્વ અત્યારે હાંફી રહ્યું છે જોકે આ મહામારીને કાબુમાં લેવા માટે સતત સંશોધનોના પરિણામે રસી બની જવા પામી છે રસીકરણ પણ ચાલી રહ્યું છે અને રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરમાં એન્ટીબોડી ઊભું કરીને કોરોના સામે લડત આપવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે ત્યારે કોરોનાવાયરસ ને નાખવા માટે આપણા શરીરમાં રહેલા વાયરસને કોરોના શક્તિ છે ઝેરનું મારણ ઝેર છે તેવી જ રીતે વાયરસને વાયરસને મારી શકે કોરોના નામાકરણ માટે શરીરમાં રહેલા વાઇરસના કામે લગાડી કોરોનાવાયરસને કાબૂમાં લેવાની નવી પદ્ધતિનો વૈજ્ઞાનિકોએ રસ્તો શીખવ્યું છે અનેક ટ્રિલિયન સંખ્યા વાઇરસ જમા થાય ત્યારે માંડ પાણીના એક ટીપા જેટલું કદ બને તેવા અતિસૂક્ષ્મ વાઈરસને નાથવા માટે દવા અને સારવાર ઈલાજ ઉપચાર કરતા શરીરમાં રહેલા અબજો ખ્રવો વાયરસની મહામારીને રોકી શકાય તેમ છે કાચિંડાની જેમ રંગ બદલતા કોરોનાની સારવાર અને ઇલાજની વ્યવસ્થા અને સંશોધન માટે આરોગ્ય નિષ્ણાતો સતતપણે અભ્યાસ કરી રહ્યા છે ભારતીય મૂળના અમેરિકી વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ નવા ઉપચાર શોધવા અને માનવ કોષોમાં રહેલા જમીન પર ગહન અભ્યાસ કરીને એક અહેવાલ તૈયાર કયો છે જેમાં જણાવાયું છે કે આપણા શરીરના કોષોમાં રહેલા એક જમીનનો સમૂહ સારકો દ2 નિયંત્રણ કરવા માટે સક્ષમ છે અત્યારે કોરોના ની ગતિ દિવસે દિવસે વધતી જાય છે ભારતની સમગ્ર વિશ્વમાં આ બીમારીના નવા વાયરા ને કાબુ માં કેવી રીતે કરવો તે તબીબી જગત  માટે પડકાર બની રહ્યું છે ત્યારે ડૂબતાને તણખલાનો સહારો મળી જાય કેવી રીતે ઝેરનું મારણ ઝેર હોય તેમ આપણા શરીરમાં રહેલા વાયરસ કોરોના ને નાથવા માટે શક્તિવાન છે હવે આ વાયરસને સક્રિય કરીને કોરોના ને કાબૂમાં લેવા માટે લો એક નવો રસ્તો હાથ લાગ્યો છે કચુકા એવા કોરોના વાયરસ વિશ્વ આખાને ભરડામાં લઇ ચૂકયો છે ત્યારે  વાયરસ નો ખાત્મો હવે શરીરમાં રહેલા વાયરસથી થાય તેવી ડીસા ખુલી છે અંદરની માનવીય શક્તિ તે ઓળખી ને વાયરસ સામે ની લડત કોરોના નાથવા માટે કારગત સાબિત થશે, કુદરતી પ્રકૃતિ અને ધર્મ સંહિતામાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે જે બીમારી નું સર્જન થાય તેનું મારણ પણ હોય તેની ઓળખ ક્યારે અને કેવી રીતે થાય છે તેના પર તેનો આધાર રહેશે વિશ્વમાં અત્યાર સુધી ઘણી એવી બીમારી હતી જે ભૂતકાળમાં ઈલાજ વગરની ગણવામાં આવતી હતી આવી બીમારીઓ પણ અત્યારે સાધ્ય બની છે બીમારી નો ઉદ્ભવ અને અસાધ્ય માંથી સાધ્યો થાય ત્યાં સુધી વિધિના લેખ મુજબ માનવીને જીવન ગુમાવવા પડે છે અનેક આહુંતિઓ અને ભોગ લીધા પછી લાઈલાજ બીમારી નો ઈલાજ મળે જ છે અત્યારે કોરોના નો મૃત્યુઆંક લાખોનો આંક વટાવી ચૂક્યો છે કોરોના ની દવા શોધાઇ છે હવે આ વાયરસ ને સરી ર ના વાયરસ થી જો કાબૂમાં લાવી શકાય તેવી વૈજ્ઞાનિકો અને તબીબોએ શોધ કરી છે ત્યારે આમહામારી જલ્દીથી નાઈલાજ માંથી ઈલાજથી ઇલાજ થઇ શકે તેવી બની જાય તેવી કુદરત પાસે પ્રાર્થના કરવી રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here