• Home
  • Gujarat News
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Diu
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Godhra
    • Gondal
    • Gujarat Election 2017
    • Jamnagar
    • Jasdan
    • Jetpur
    • Junagadh
    • Keshod
    • kheda
    • Kutchh
    • Morbi
    • Navsari
    • Patan
    • Porbandar
    • Rajkot
    • SabarKantha
  • Politics
    • AAP
    • vijay rupani
  • Cinema
    • Cinema
    • Gujarati Cinema
    • Telewood
  • Offbeat
    • Survey
  • Sports
    • Asian Games 2018
    • CommonWealth Games 2018
    • Cricket
    • Football
    • hockey
    • Hockey
    • IPL 2018
    • IPL 2019
    • IPL-2021
    • Olympic Games
Search
Logo
Facebook
Instagram
Twitter
Vimeo
Youtube
Wednesday, June 7, 2023
Logo
  • Home
  • Gujarat News
    • AllAhmedabadAmreliAnandBanaskanthaBharuchBhavnagarBotadChhota UdaipurDahodDang
      Gujarat News

      ઈન્સ્ટાગ્રામ પર ખરાબ કોમેન્ટ કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી

      07/06/2023
      Gujarat News

      રાજકોટ સિવિલના તબીબોની માનવતા મરી પરવારી: મજબૂર અને લાચાર દર્દીને ગોટે ચડાવ્યા

      07/06/2023
      Gujarat News

      માનવાધિકાર મહિલા બાલ વિકાસ સંગઠનના કાર્યાલયનો શહેરમાં પ્રારંભ

      07/06/2023
      Gujarat News

      વિજ્ઞાન ગુર્જરી દ્વારા મહાન ગણિતશાસ્ત્રી પ્રો. પી.સી. વૈદ્યના જીવન કવન અંગે રવિવારે વર્કશોપ યોજાશે

      07/06/2023
  • Politics
    • AllAAPvijay rupani
      National

      શ્રીનગરમાં જી 20ની બેઠકથી પાક. ધુંઆપૂંઆ

      23/05/2023
      ABTAK SPECIAL

      કોંગ્રેસ દ્વારા સતત 18માં વર્ષ કારકીર્દીના ઉંબરે ધોરણ-1ર પછી શું ? પુસ્તકનું વિમોચન

      23/05/2023
      Gujarat News

      આવી કારમી હાર કેમ મળી ? પરાજયનું પોષ્ટમોર્ટમ કરતી કોંગ્રેસ

      13/12/2022
      Gujarat News

      ધીરજ રાખો : મંત્રીમંડળમાં હજી 10 જગ્યાઓ ખાલી છે !

      13/12/2022
  • Cinema
    • AllCinemaGujarati CinemaTelewood
      Entertainment

      ‘રોશન ભાભી’ એ તારક મહેતાના નિર્માતા પર લગાવ્યા જાતીય સતામણીના આક્ષેપ

      11/05/2023
      Dharmik News

      સીતા નવમી પર આદિપુરુષના નિર્માતાઓએ સીતા માતાનું મોશન પોસ્ટર કર્યું રીલીઝ

      29/04/2023
      Entertainment

      શું શાહરૂખની ફિલ્મ જવાનનો ડાયલોગ થયો લીક ? સાંભળો વાયરલ ઓડિયો કલીપ

      25/04/2023
      Entertainment

      પરિણીતી ચોપરાએ કરી લીધી સગાઈ ?? રીંગ પહેરેલો વીડીયો આવ્યો સામે

      18/04/2023
  • Offbeat
    • AllSurvey
      Offbeat

      આજે વિશ્વ પર્યાવરણ દિવસ: પૃથ્વી હવે પ્લાસ્ટિકના કચરાથી ડુબી રહી છે !!

      05/06/2023
      Offbeat

      મોજ મસ્તી’ને મનોરંજન; એ ’તો મનગમતું મારૂ વેકેશન !

      26/04/2023
      Offbeat

      ટ્રાફિક પોલીસના દંડથી છો પરેશાન !! આ એપ કરો ડાઉનલોડ

      10/04/2023
      Offbeat

      હે ભગવાન !! લગ્નમાં દુલ્હનનું મોઢું દાઝ્યું, જુઓ વીડીયો

      01/04/2023
  • Sports
    • AllAsian Games 2018CommonWealth Games 2018CricketFootballhockeyHockeyIPL 2018IPL 2019IPL-2021Olympic Games
      Sports

      અમારે કોઈપણ ભોગે ચેમ્પિયન બનવું છે: રોહિત શર્મા

      07/06/2023
      Sports

      બીસીસીઆઈ દ્વારા વિમેન એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની કરાઇ જાહેરાત

      03/06/2023
      Gujarat News

      ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર  23 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ રૂરલ ચેમ્પિયન

      03/06/2023
      National

      IPLથી દુર રહી ઈંગ્લીશ કાઉન્ટીમાં રમી રહેલો ચેતેશ્વર મેચ ટર્નર બનો જશે !!!

      01/06/2023
Home Gujarat News ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સનો આકર્ષક લોગો લોન્ચ કરાયો
  • Gujarat News

ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સનો આકર્ષક લોગો લોન્ચ કરાયો

22/07/2022
Facebook
Twitter
Pinterest
WhatsApp

    નેશનલ ગેઇમ્સ 2022 સફળ આયોજન માટે ત્રિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર

    આગામી તા.ર7 સપ્ટેમ્બરથી તા.10 ઓક્ટોબર દરમ્યાન યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સના લોગોનું લોન્ચીંગ તેમજ આ ગેઇમ્સના સફળ આયોજન માટે ગુજરાત સરકાર, ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતીકરાર એમઓયુ ગાંધીનગરમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયા હતા.ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સના ભવ્ય આયોજનને પાર પાડવા આ એમઓયુ આધાર સ્થંભ બની રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારતમાં ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ કાળ આવ્યો છે. ભારતમાં સ્પોર્ટિંગ કલ્ચર, સ્પોર્ટિંગ કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે. ફીટ ઇન્ડિયા જેવા અભિયાન ચલાવીને વડાપ્રધાનએ દેશમાં સ્પોર્ટસ અને ફિટનેસ એક જુવાળ ઉભો કર્યો છે.

    વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે વ્યાપક ફલક પર સ્પોર્ટસ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ અને ઓલિમ્પિક જેવી મેગા સ્પોર્ટસ  ઈવેન્ટ્સ યોજવા માટે સજ્જ બની રહ્યું છે તેમાં આ 36મી નેશનલ ગેઇમ્સ પૂરક બનશે.

    મુખ્યમંત્રીએ 36મી નેશનલ ગેઇમ્સ ના લોગો સંદર્ભે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એવા ગિરના સિંહ અને વિવિધ રમત ચિન્હોને આ લોગોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા, ખમીર સાથે-સાથે ખેલકૂદનું ઝનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે. 36મી નેશનલ ગેઇમ્સ નો લોગો રમતવીરોમાં નવી ઊર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખેલકૂદ-સ્પોર્ટસ ના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સુપેરે સાકાર થઈ શકે છે. સ્પોર્ટસ  ટીમ-સ્પિરિટ જગાવે છે. સ્પર્ધા દરમિયાન ખેલાડીનું પરફોર્મન્સ મહત્વનું હોય છે. ખેલાડીની ભાષા, પ્રદેશ, નાતજાત વગેરેનું કોઈ જ મહત્વ હોતું નથી.

    તેમણે વધુમાં કહ્યું કે, આઝાદી બાદ નાના-મોટા રજવાડા, પ્રોવિન્સને એક કરીને એક ભારતનો ધ્યેય ગુજરાતના સપૂત સરદાર સાહેબે પાર પાડેલો. એ જ ગુજરાતમાં જ્યારે 36મી નેશનલ ગેઇમ્સ  યોજાતી હોય ત્યારે તેની ટેગ લાઈન એકતાનો મંત્ર જ આપતી હોવી જોઈએ. સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ આ ટેગ લાઈન એકદમ પરફેક્ટ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

    રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ગેઇમ્સ નું યજમાનપદ ગુજરાતને મળવા બદલ ગૌરવ વ્યક્ત કરતા કહ્યુ કે, દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં દ્રઢ ઇચ્છાશક્તિથી દેશના યુવાઓ અને રાજ્યના રમતવીરોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરૂ પાડવાના ઉદ્દેશ સાથે ભારતીય ઓલમ્પિક એસોસિએશન, ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતમાં નેશનલ ગેઇમ્સ -2022નું આયોજન કરવામાં આવ્યુ છે.

    નેશનલ ગેઇમ્સ  માટેનુ આયોજન સામાન્ય રીતે ત્રણ વર્ષ જેટલો સમય માંગી લેતો હોય છે ત્યારે માત્ર ત્રણ માસ જેટલા ખુબ જ ટુંકા સમયગાળામાં ગુજરાતે આ આયોજન કરી બતાવ્યુ છે જે સમગ્ર ટીમ ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે. નેશનલ ગેઇમ્સ માં સહભાગી થનાર તમામ રમતવીરોનું ગુજરાતમાં અનોખી રીતે સ્વાગત કરાશે.

    મંત્રી  સંઘવીએ ઉમેર્યુ કે, નેશનલ ગેઇમ્સ નું આટલા ટુંકા ગાળામાં આયોજન એટલા માટે શક્ય બની શક્યુ છે કે રાજ્યમાં અગાઉ વર્ષ 2002માં જે રમત ગમત વિભાગ માટેનુ બજેટ રૂ.2.5 કરોડ હતુ તે વધીને આજે રૂ.250 કરોડએ પહોંચી ગયુ છે. એટલુ જ નહિ, ખેલાડીઓને ખેલકૂદ માટે શ્રેષ્ઠ અધ્યતન આંતર માળખાકિય સુવિધાઓના સ્વરૂપે શ્રેષ્ઠ સ્ટેડિયમ્સ અને મેદાનો ગુજરાતે તૈયાર કર્યા છે. રાજ્યના વિવિધ જિલ્લા-શહેરોમાં સ્પોર્ટસ  ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવ્યુ છે.

    આ ઉપરાંત રાજ્યના સાડા છ કરોડ નાગરિકોનો સહયોગ આ નેશનલ ગેઇમ્સ ના આયોજનમાં પ્રાપ્ત થશે. આ તમામ બાબતોને પરિણામે જ નેશનલ ગેઇમ્સ -2022નું ગુજરાતમાં થઇ રહેલુ આયોજન માત્ર ત્રણ મહિનાના ટુંકા ગાળામાં સર્વોત્તમ રીતે શક્ય બનશે.

    ગુજરાત પહેલેથી જ આ સ્તરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા માટે જાણીતું છે અને હાલ અત્યાર સુધીની નેશનલ ગેઇમ્સ  દ્વારા સ્થાપિત કરેલ સ્તરને સર કરવા આત્મવિશ્વાસપૂર્ણ રીતે આગળ વધી રહ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

    મંત્રીએ કહ્યુ કે, રાજ્યના 18 હજાર ગામડાઓમાંથી પ્રતિભાશાળી રમતવીરોને શોધી કાઢવા માટેની મુહિમ વર્ષ-2010થી તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ખેલ મહાકુંભના માધ્યમથી શરૂ કરી હતી. આ મુહિમે આજે ગુજરાતના રમતવીરોને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી છે. રાજ્યના રમતવીરો નેશનલ જ નહિ પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પોતાનું યોગદાન આપશે અને રાજ્યનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

    ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના એક્ટીંગ પ્રેસિડેન્ટ  અનિલ ખન્નાએ જણાવ્યું કે, 36મી નેશનલ ગેઇમ્સ  માટે ગુજરાત હવે નેશનલ ગેઇમ્સ ની કમાન સંભાળવા તૈયાર છે. દેશનાં ઇતિહાસમાં પ્રથમવાર એવું થવા જઈ રહ્યું છે કે 36મી નેશનલ ગેઇમ્સ માં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં રમતવીરો 36 વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. નેશનલ ગેઇમ્સ ના ઇતિહાસમાં આ વર્ષે સૌથી વધુ 36 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 વર્ષના લાંબા સમય બાદ નેશનલ ગેઇમ્સ  યોજવા જઈ રહી છે અને ગુજરાતે માત્ર 3 મહિનાથી ઓછા સમયમાં તેનું સફળ આયોજન કરવાના પડકારને સ્વીકાર્યો છે.

    ગુજરાત રાજ્ય ઓલમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ શ્રી દેવેન્દ્ર સોલંકીએ કહ્યું કે, નેશનલ ગેઇમ્સ એ ખેલાડીઓ માટે એક સ્વપ્ન છે, જે ખેલાડીઓમાં ખેલદિલી, સૌહાર્દ અને એકતાની લાગણીમાં વધારો કરે છે. ખુબ જ ટૂંકા સમયગાળામાં યોજનાર રમતોનું સ્થળ અને સમય નક્કી કરી દેવામાં આવ્યા છે. સાથો સાથ ખેલાડીઓ માટે સર્વોત્તમ રહેવા-જમવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

    રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે કહ્યું કે, આજે આ શુભ અવસર પર દેશના ખૂણે ખૂણાથી ખેલાડીઓ, ખેલ

     

    • TAGS
    • featured
    • gujarat
    • Gujarat news
    • Launch
    • Logo
    • National Games
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleસંબંધો તૂટવાથી 54 ટકા અનિંદ્રાનો ભોગ બન્યાં તો 34 ટકાનું વજન વધી ગયું!: સર્વે
      Next articleદરેક દિવ્યાંગોને મતદાર યાદીમાં નામ નોંધાવવા કલેક્ટરનું આહ્વાન
      Abtak Media
      Copyright © 2021 Abtak Media.