Abtak Media Google News

શહેર આઈ.ઓ.સી. જામનગર રોડ ખાતે મોકડ્રીલ યોજવામાં આવેલ હતી જેમાં આજ રોજ તા. ૧૯/૧૦/૨૨૦ ના રોજ કોટ જામનગર રોડ ખાતે આવેલ આઇ, સી. ડેપોના સીકયુરીટી ઇન્યાજ દ્વારા  ₹૧૦/૦૪ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને ટેલીફોનથી જાણ કરેલ કે આઈ, ઓ સી. ડેપો એડમીન બિલ્ડીંગની પાસે એક બીનવારસી બેગ મળી આવેલ છે. તેવી જાણ કરતા તાત્કાલીક કંટ્રોલ રૂમ તરફથી નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૨  મનોહરસિંહ જાડેજાના સુપરવિઝન તથા એ.સી. પી. ક્રાઇમ  ડી.વી. બસીયા,  એ.સી, પી ટ્રાફિક  ચાવડા માં ના ઓ ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ

Img 20201019 Wa0020સ્ટેશન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પી.આઈ  કે.એ. વાળા સી. શહેરના  કયુ.આર.ટી. પો સ ઇ  ઝાલા તથા તેમની ટીમ, બોમ્બ ડિસ્પ્લે પો સ ઇ  રબારી તથા ડોગ સ્કોડ તથા ડી.સી.બી. તથા પ્રેસ, એ.ઓ.જી.ના અધિકારીઓ તથા કર્મચારીઓને  કોલ મળ્યાના ૫ મિનિટથી લઇ ૭ મિનિટ સુધીમાં આઇ.ઓ.સી. જામનગર રોડ ખાતે પહોંચ્યા પોતપોતાની પોઝીશન લઈ ઝડપથી કામગીરીમાં જોડાઇ ગયા હતા. બાદમાં આઇ.ઓ.સી. ડેપોમાં સિકયુરીટી ઈન્ચાર્જ ઇ જણાવેલ જગ્યા  શહેર પોલીસ બી ડી ડી.એસ./ડોગ સ્કોડ ની ટીમ દ્વારા જગ્યાને કોર્ડન કરી લેવામાં આવેલ અને જે બેગને બોમ્બ સ્કોડ દ્વારા બોમ્બ ટ્રોલીમાં સુખી અવાવરૂ મૈદાની જગ્યાએ આઈ.ઓ.સી. થી દૂર લઇ જઇ બોમ્બ ડિફ્યુઝ કરવા તજવીજ કરવામાં આવેલ હતી અને આ સમય સદરહું બનાવ મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવેલ હતું. આમ સદરહુ મોકડ્રીલ દરમિયાન  શહેર પોલીસ ની જુદી-જુદી શાખા તથા પોસ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલીક બનાવ સ્થળે પહોચી કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.