Abtak Media Google News

તિરંગા યાત્રામાં સામેલ થયા બાદ પોપટભાઇના નિવાસસ્થાને રૂબરૂ જઇ પરિવારના સભ્યોને સધિયારો આપ્યો

રાજકોટના ફિલ્ડ માર્શલ ગ્રુપના મોભી પોપટભાઇ પટેલના અવસાનના સમાચાર સાંભળીને તેમના ઘરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભા પટેલ અને ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ, રાજયકક્ષા મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા અને મંત્રી અરવિંદભાઇ રૈયાણી તેમની સાથે પ્રદેશ ભાજપ  મહામંત્રી વિનોદભાઇ ચાવડા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોધરાએ સ્વ. પોપટભાઇ પટેલને ઘરે શ્રઘ્ધાંજલી આપેલી હતી.

આ વેળાએ ફિલ્ડ માર્શલ પરિવારના ચંદ્રકાંતભાઇ પટેલ, પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, નીતીનભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, રિષિ પટેલ તેમજ રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.