Abtak Media Google News

રાજકોટના 150 ફુટ રીંગ રોડ જોખમી બન્યો છે.ગઈકાલે માત્ર છકલાકમાં જ બે અલગ અલગ અકસ્માત થયા હતા અને તેમાં બે લોકોના ભોગ લેવાયા હતા.આજ ની વાત કરીએતો આ જ રોડ પર રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે એક ડમ્પર ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવી દીધો હતો.અને લોખંડની જાળી તોડી ડીવાઈડરમાં ઘુસી ગયું હતું.નસીબ સારાકે કોઈ જાન હાની થઈ નથી.1 1499233686

ગઈકાલે રાત્રે આ રોડ પર 18 વર્ષની યુવતીને બસે ઠોકર મારતા મોત નીપજ્યું હતું.ગઈકાલે બપોરે રિક્ષાએ ટક્કર મારતા ટ્રકમાં યુવાન ઘુસી જતા મોત નીપજ્યું હતું.

અકસ્માતનું કારણ લોકોની બેદરકારી કે ટ્રાફિકપોલીસની બેદરકારી એ જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.