75માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી; PM મોદી, CM રૂપાણીએ કર્યુ ધ્વજવંદન, જુઓ વીડિયો

આજે દેશભરમાં 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગાને સન્માનભેર સલામી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં 75માં સ્વતંત્ર દિવસની રાજધાની દિલ્હીમાં ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. આ દરમ્યાન તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત છે. જ્યારે ગુજરાતના રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે. … Continue reading 75માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી; PM મોદી, CM રૂપાણીએ કર્યુ ધ્વજવંદન, જુઓ વીડિયો