Abtak Media Google News

અમરેલી જિલ્લામા આવેલ જાફરાબાદ તાલુકા ના નાનકડા એવા બાલાનીવાવ ગામ ના વતની હરેશભાઇ દેસાભાઈ બોરીચા સી.આર.પી.એફ મા ૨૦૧૪ મા તેમની નોકરી ની શરૂઆત થઈ હતી અને અનેક સરહદો પર ફરજ બજાવી છે અત્યારે તેમની ૨૮ વર્ષ ની ઉંમર છે આટલી ઉંમર એ આ યુવાન જવાન એ અનેક આતંકવાદી સામે મહત્વ ના ઓપરેશન પાર પાડ્યા છે તેમની ફરજ દરમ્યાન હરેશભાઇ બોરીચા અતિ સેન્સિટિવ વિસ્તારો મા ફરજ બજાવી છે પરંતુ તેમની બહાદુરી અને વીરતા ને તેમના ઉચ્ચ અધિકારીઓ દરોજ ને માટે બિરદાવી પ્રશંશા કરી રહ્યા છે આ યુવાન ૨૮ વર્ષ નો હરેશ બોરીચા પરંતુ તેમની દેશ પ્રત્યે પ્રેમ ભાવ રાષ્ટ્ ભાવના અને લાગણી ના કારણે જવાનો મા પણ તેમની લોક ચાહના આટલી જ છે અને તેની કામગીરી ના કારણે તેની ફરજ દરમ્યાન અનેક વખત સન્માનીત કરાયા છે તારીખ ૨૬:૧૧:૨૦૧૮ મા આતંકવાદી ઉપર ઓપરેશન મા સૌવ થી પહેલા આ જવાન એ આતંકવાદી ને ઠાર મારી દીધો હતો અને ખૂબ બહાદુરી પૂર્વક કામગીરી કરાય હતી જેના કારણે સી.આર.પી.એફ. ના ઉૠ એમ.પી.મહેશ્વરી દ્વારા દિલ્હી ખાતે આજે વીરતા સન્માન સમારોહ કાર્યકમ યોજાયો હતો જેમા ઉૠ ના વરદ હસ્તે હરેશભાઇ બોરીચા જવાન નુ સન્માન કરાયુ હતુ અને પ્રોત્સાહન આપતા આ જવાન નો ઉત્સાહ ઉમંગ પણ વધ્યો હતો જ્યારે આ જવાન એ સમગ્ર અમરેલી જિલ્લા નુ ગૌરવ વધાર્યું છે નાના એવા બાલાનીવાવ ગામ ના કાઠી ક્ષત્રિય સમાજ માથી આવતા હરેશ બોરીચા એ ૨૦૧૪ ની સાલ મા સિલેક થઈ ફરજ બજાવી છે સાથે સાથે ૨૦૨૧ સુધી અનેક બહાદુરી થી વીરતા ભરી કામગીરી કરી ચુક્યા છે ત્યારે આજ ના સન્માન સમારોહ થી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ મા ઉત્સાહ ઉમંગ છવાયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.