સલમાને ખાને હોંગકોગ માં શરૂ કરી તેની દા – બેંગ ટુર

salman khan | da bang | bollywood | entertainment
salman khan | da bang | bollywood | entertainment

સલમાને તેની વલ્ડ ટુર દા –બેન્ડ શરૂ કરી દીધી  છે. સલમાન સાથે  તેની ટુર માં બિપાશા બાસુ , સોનાક્ષી સિંહા , ડેઝી શાહ , માનિસ પોલ , રૈપર બાદશાહ , પ્રભુ દેવા પણ છે .સલમાને તેની રિહસલ મનો વિડિયો શેર કર્યો હતો .જેમાં તે પોતાના ગીતો પર રહસલ કરતો જોવા મળે છે .