Abtak Media Google News
અબતક, નવીદિલ્હી

ભારત ટેક્સ્ટાઇલ ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે અનેકવિધ પ્રકારે મહેનત કરી રહ્યું છે સાચો સાથે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને અમલી બનાવવા માટે પણ તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે આગામી વર્ષ ૨૦૨૬ સુધીમાં સરકાર 4.55 લાખ કરોડના નિકાસને પહોંચવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે જેના માટે સરકાર અને ઉદ્યોગકારોએ ગંભીરતા દાખવવી પડશે એટલું જ નહીં,  ૧.૭૫ લાખ કરોડ રૂપિયાનું નવું રોકાણ લાવવુ પણ એટલું જ જરૂરી છે.

આ તબક્કે ભારત અન્ય દેશોની સરખામણીમાં ટેક્સટાઇલ ઉત્પાદનમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે પરંતુ સામે વાસ્તવિકતા એ છે કે જે રીતે વિકાસ થવો જોઇએ અને જે પ્રમાણમાં નીકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી.

તારીખ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે 1.75 લાખ કરોડ રૂપિયાનું નવું રોકાણ કરવું આવશ્યક 

જો સરકાર ટેકસટાઇલ ક્ષેત્રે ભારતનું આધિપત્ય સ્થાપિત કરવા માંગતું હોઈ જે રીતે મશીનરીનું ઉત્પાદન થઈ રહ્યું છે વિદેશમાં તેને ભારતમાં આઈ તે દિશામાં સરકારે વિચાર કરવો જોઈએ સાથોસાથ જે રોકાણ કરવામાં આવે છે તેના સરખામણીમાં જે વળતર મળવું જોઈએ તે ન મળી શકતા અનેક પ્રશ્નો ઊભા થયેલા છે ત્યારે નિકાસ કરવા માટે ભારતે યોગ્ય રણનીતિ દાખવી એટલી જ જરૂરી છે જો આ કરવામાં ભારત દેશ અને ટેકસટાઇલ ઉદ્યોગકારો સફળ થશે તો આગામી વર્ષ 2026 માં જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેને પૂર્ણતઃ સિદ્ધ કરી શકાશે.

જિલ્લા વિકાસ માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે યોજનાઓ પણ અમલી બનાવેલી છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ પણ એટલો જ જરૂરી છે સામે યોજના અંગેની જે જાગૃતતા કેળવવી જોઇએ તે કેળવવામાં હજુ પણ દરગાહ ગણી પુત્રી છે ત્યારે વિવિધ યોજનાઓ અને જો ગંભીરતાથી અથવા તો તે અંગેની જાગૃતતા કેળવવામાં આવશે તો ઘણા પ્રશ્નો હાલ આવી શકશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.