બિન ઉપજાઉ જમીનમાં મબલખ પાક લણી રોજગારીની સાથે આવક વધારવા સરકારે પ્રોત્સાહન જાહેર કર્યા

વેરાન જમીનોમાં હરિયાળી ક્રાંતિ માટે સરકાર સજ્જ!!!

“ખેતી હોય એની ખેતી નહીં પણ ખેતી કરે એની ખેતી” …. બિન ખેડૂતો માટે કૃષિક્ષેત્રના દરવાજા ખોલ નારી આ યોજના થી સ્વરોજગારી, ઉત્તમ ખેતી અને રાષ્ટ્ર વિકાસના ત્રિવિધ લાભ

ઉત્તમ ખેતી મધ્યમ વેપાર…. ની વ્યાખ્યા હવે ખરા અર્થમાં સાચી પુરવાર ઠરે તેવા સંજોગો ખેતીપ્રધાન ભારતના ઉપજાવ અને પરંપરાગત ખેતી નો સદીઓનો અનુભવ ધરાવતાં ગુજરાતમાં ઉભા થયા છે ગુજરાત સરકારની ખેતીક્ષેત્રે ક્રાંતિકારી પહેલ જેવા ખેતી હોય એની ખેતી નહીં ખેતી કરે એની ખેતીના ઉદેશને ચરિતાર્થ કરવા માટે બિન ઉપજાઉ જમીન નો પડતર બંજર જમીનો કે જે દાયકાઓથી કોઈપણ વળતર આપ્યા વગર ફાજલ પડી રહી છે આવી જમીનો ને ફળાઉ ઝાડ અને ઔષધી વનસ્પતિ ના સંવર્ધન માટે લાંબા ગાળે ભાડાપટ્ટે આપવાની યોજના થકી વેરાન જમીન નો પર હરિયાળી ક્રાંતિ સર્જવા માટે ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકાર સજ્જ બની છે

સામાન્ય રીતે ખેતી ધરાવતા ખાતેદાર પરિવાર જ ખેતી કરે તેવી પ્રથાથી જેને ખેતી કરવી છે અને જે ખેતી માં પોતાનું કૌશલ્ય ખીલવવા માંગે છે તેવા લોકોને ખેતી કરવી હોવા છતાં ખેતી નો વ્યવસાય કરવા માટે મંજૂરી મળતી નથી વિજયભાઈ રૂપાણી સરકારે વેરાન જમીન નો માં હરિયાળી ક્રાંતિ કરવા માટે કમર કસી હોય તેમ ઉપજાઉ જમીનમાં મબલક પાક લણી રોજગારીની સાથે-સાથે આવક વધારવા સરકારે પ્રોત્સાહન આપતી યોજના મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અંતર્ગત સરકાર દ્વારા જેને પણ બાગાયત ખેતી કરવી હોય તેને સરકારી પડતર અને બિનઉપજાવ જમીન બાગાયતી પાક અને ઔષધીય વનસ્પતિ ઉગાડવા માટે ભાડા પટ્ટે આપવાની યોજના કરી છે

ગુજરાત સરકારે 2021ના બજેટમાં મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અંતર્ગત પ્રારંભિક તબક્કામાં પ્રાયોગિક ધોરણે રાજ્યના 6 જિલ્લાઓમાં કચ્છ સુરેન્દ્રનગર પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ની 50 હજાર એકર જેટલી બિન ઉપજાઉ અને અત્યાર સુધી પડતર પહેલી જમીનો વિકાસશીલ ખેડુત સંગઠનો કંપનીઓ ભાગીદારી પેઢીઓ અને જેને ખેતી કરી ખેતીને વ્યવસાયિક ઉદ્યોગ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તેવા લોકોને ભાડા પટ્ટે આપવાનું આયોજન કર્યું છે અને તે માટે બજેટમાં ખાસ જોગવાઈ પણ કરી છે વિડિયો સરકાર દ્વારા આ યોજનાની ફલશ્રુતિ અંગે જણાવાયું છે કે આ

યોજનાથી બે લાખ મેટ્રિક ટન જેટલા ફળફળાદી નું ઉત્પાદન થશે અને રોજગારીની સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ નો વિકાસ થશે સરકારે આ માટે પ્રારંભિક તબક્કામાં સો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે

સરકાર દ્વારા આ યોજના અંતર્ગત એગ્રીકલ્ચર ઓર્ગેનિક માર્કેટ સ્કીમ એટલે કે ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનો ની વેચાણ વ્યવસ્થા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી દ્વારા ફળ અને શાકભાજી નું ઉત્પાદન કરતા હોય તેમને અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ ના શહેરી વિસ્તારમાં વેચવા માટે વ્યવસ્થા માટે સરકારે 20 કરોડની જોગવાઇ કરી છે આ ઉપરાંત માળખાકીય સુવિધા માટે 32 કરોડ અને ખેડૂતોને આ યોજના માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે10,000 બીજા વર્ષે 6 હજાર ની રકમ ફાળવીને ઓર્ગેનિક ખેતી માટે જમીનો વિકસાવવા માટે ખાસ સહયોગ આપવામાં આવશે રાજ્ય સરકારે આ યોજના ની સંસ્કૃતિ રૂપે ડાંગ જિલ્લાની સંપૂર્ણપણે રસાયણિક ખાતર મુક જિલ્લો બનાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકારે બાગાયત અને ફળફળાદી ની ખેતી ને વિકસાવવા માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત 737 જેટલા તળાવનું નિર્માણ કરી 2 થી 3કિલો મીટરની ત્રિજ્યામાં આવતા ખેતરોમાં પાણી પહોંચાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે અત્યાર સુધી સુજલામ સુફલામ યોજના ના તળાવમાંથી બે કિલોમીટર દૂર સુધી ના વિસ્તારોને આવરી લેવામાં આવતા હતા હવે તે વધારીને ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તાર પાઇપલાઇન દ્વારા આવરી લેવામાં આવશે સરકાર દ્વારા પાઈપલાઈન મા રફ ત 295જેટલા તળાવો ભરવા ની યોજના પણ અમલમાં મૂકી છે તેના માટે સરકારે વધારાના દસ કરોડ ફાળવ્યા છે

કૃષિપધાન દેશ ગણાતા ભારતમાં ખેતીની પુષ્કળ જમીનો અને ખેતીનો અધિકારનો ખેડૂતોનો અનુભવ હોવા છતાં ભારતની ખેતી મોટાભાગે કુદરતી વરસાદ પર આધારિત હોવાથી ગાયક આમાં બે-ત્રણ વાત વધુ વરસાદ અથવા તો ઓછા વરસાદ કે વાવાઝોડા સુનામી જેવી બીપી કુદરતી આફતોથી ખેતીમાં પાક નિષ્ફળ જવાથી લઈને મોટું નુક્સાન જતું હોવાના કારણે ખેતીની આવક નિશ્ચિત રેતી ન હોવાથી ખેતી અને ઉદ્યોગો નો દરજ્જો આપી શકાતો નથી કાયદાની મર્યાદા અને  જમીન સહિતા ના કારણે ખેતીનો  જોઈએ એવો વિકાસ થતો નથી ખેતી હોય એ જ ખેતી કરી શકે તેવી જોગવાઇના કારણે જે લોકોને ખેતીમાં રુચિ હોય સંશોધનની શુ ઝ હોય તેવા લોકો ખેતી કરી શકતા નથી હવે સરકાર દ્વારા મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન ની યોજના અંતર્ગત બિન ઉપજાઉ જમીન નો જેને ખેતીનો શોખ હોય તેને બગીચા તરીકે વિકસાવવાની જોગવાઈ કરવાથી ઉત્પાદન વધશે અને બિન ઉપજાઉ જમીન નો સુધરી જશે સાથે સાથે બેરોજગારી નો પ્રશ્ન પણ મુકેલા છે જે સરકારના આ અભિગમથી વેરાન જમીનો હરિયાળી ક્રાંતિ માટે નિમિત્ત બનશે