Abtak Media Google News

 

અબતક, સંજય ડાંગર, ધ્રોલ

જોડીયા ખાતે આજ થી ટેકાના ભાવે તુવેર ની purchase

નો પ્રારંભ પ્રતી મણ 1260 રુપિયા ખરીદી કરશ .જેમા જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા સંગઠન પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, જોડીયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીવણસંગ, વાઈયસ ચેરમેન રાજુભાઇ મકવાણા, માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર સહિત ભાજપ ના સંગઠન ના હોદેદારો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.