Abtak Media Google News

કચ્છી, જસ્તી, ટ્રેડીશ્નલ પાયલ, કિડ્ઝ પાયલ, ઓકસાડાઇઝ પાયલ, કડા સહીતની ડિઝાઇનો ઉપલબ્ધ

રાજકોટના પેલેસ રોડ રાજશૃંગી બેઝમેન્ટમાં આવેલ પોપ્યુલર જવેલર્સ ખાતે તા.ર૭ સપ્ટેમ્બરથી ૦૧ ઓકટોબર સુધી પોપ્યુલર પાયલ મેલાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ૧૦૦૦ થી વધુ આકર્ષક વેરાવટી, સમગ્ર ભારતની વિવિધ ડીઝાઇન જેમ કે કચ્છી, જસ્તી, ટ્રેડીશ્નલ પાયલ, જડતર, કલર સ્ટોન, બ્રાઇડલ, ગંગા જમના તથા ૯૨.પ ટકા સ્ટલીંગ સિલ્વર પાયલ, ટીનએજ, કિકઝ પાયલ, ઓકસોડાઇઝ પાયલ તથા કડા, પ્લેઇન કડા તેમજ ૯૨.૫ ટકા પગપાન ઉપલબ્ધ છે જેનો લોકો લાભ લઇ રહ્યાં છે.

Vlcsnap 2019 09 28 11H32M48S785

લગ્નપ્રસંગ, નવરાત્રી દિવાળીના તહેવારોને લઇને વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ: અપૂર્વભાઇ

Vlcsnap 2019 09 28 11H31M50S949

અપૂર્વભાઇ (પોપ્યુલર જવેલર્સ) આ તકે પોપ્યુલર જવેલર્સના અપૂર્વભાઇ તેમજ કેયુરભાઇએ જણાવ્યું હતું કે દર વર્ષે એકવાર અને પોપ્યુલર પાયલ મેલાનું આયોજન કરીએ છીએ જેનો મુખ્ય હેતુ એ છે કે લોકોને વિવિધ વેરાવટીમાં પાયલ તેમજ અન્ય ચાંદીના આભૂષણો એક જ સ્થળે મળી શકે આ ઉપરાંત લગ્ન પ્રસંગ તેમજ નવરાત્રિ દિવાળી જેવા તહેવારોને લઇને પણ વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં પ૦૦ રૂપિયાથી શરુ કરીને ત્રીસ હજાર સુધીની કિંમતમાં વેરાયટીઓ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.