- બ્રહ્માકુમારીઝ જ્ઞાનવીણા ખાતે દ્રાદશ જ્યોતિલિંગ દર્શનનું ભવ્ય આયોજન
- ત્રિમૃતિ શિવ જયંતી મહોત્સવ સાથે દ્રાદશ જ્યોતિલિંગના દિવ્ય દર્શનનું આયોજન
- મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય “જ્ઞાનવિણા” ખાતે મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં બે દિવસ પહેલા ત્રિમૃતિ શિવ જયંતી મહોત્સવ સાથે દ્રાદશ જ્યોતિલિંગના દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું. બ્રહ્માકુમારીઝ રુપાદીદી, બ્રહ્માકુમારીઝ પુષ્પાદીદી સહીત શહેરના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતીમાં ઉદ્ગાટન કરી દર્શન ખુલ્લા મુકાયા હતા. જેનો હેતુ મહાશિવરાત્રી સુધી ભક્તો દશઁનનો લાભ લઈ શકે તેવો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આજે મહાશિવરાત્રીના મહાપર્વના દિવસે પણ સાંજે ઇશ્વરીય જ્ઞાનના મહાવાક્ય સાથે શિવની સાધના આરાધના સત્સંગનો ભવ્ય કાર્યક્રમનો આયોજન કરાયુ છે.
અનુસાર માહિતી મુજબ, જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ “જ્ઞાનવીણા” ખાતે મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં બે દિવસ પહેલા ત્રિમૃતિ શિવ જયંતી મહોત્સવ સાથે દ્રાદશ જ્યોતિલિંગના દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય”જ્ઞાનવિણા”ખાતે મહાશિવરાત્રી પર્વ ના ઉપલક્ષમાં બે દિવસ પહેલા ત્રિમૃતિ શિવ જયંતી મહોત્સવ સાથે દ્રાદશ જ્યોતિલિંગના દિવ્ય દર્શન બ્રહ્માકુમારીઝ રુપાદીદી, બ્રહ્માકુમારીઝ પુષ્પાદીદી સહીત શહેરના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતીમાં ઉદ્ગાટન કરી દર્શન ખુલ્લા મુકાયા હતા. જેનો મહાશિવરાત્રી સુધી ભક્તો દશઁનનો લાભ લઈ શકે તેવુ આયોજન કરાતા બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આજે મહાશિવરાત્રીના મહાપર્વના દિવસે પણ સાંજે ઇશ્વરીય જ્ઞાનના મહાવાક્ય સાથે શિવની સાધના આરાધના સત્સંગનો ભવ્ય કાર્યક્રમનો આયોજન કરાયુ છે.
અહેવાલ : નીતિન પરમાર