Abtak Media Google News

નાગવા- વણાકબારા રોડ ઉપર આવેલ જમીન ઉપર ગેરકાયદેસર દબાણ અને વર્ષોથી જમીનનો કબ્જો ધરાવતા અને વાવેતર કરતા લોકો પાસે થી જમીન ખાલી કરવાની કામગીરી પોલીસ અને પ્રસાશન દ્વારા હાથ ધરવામાં આવી.

સ્થાનિક લોકોમા રોષની લાગણી છાવાણી. દીવ પ્રશાશને એક પછી એક ગેરકાયદેસર પ્રવૃતીઓ અને પેશકદમીઓ પર કરી લાલ આંખ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.