Abtak Media Google News

ધો.૧૦નું પરિણામ ઓનલાઇન આવી ગયેલ છે. ત્યારે જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સોમવાર તા. ૨૨/૬/૨૦૨૦ ના રોજ સવારના ૧૧ વાગ્યા સુધીમાં દરેક શાળાઓને નક્કી કરવામાં આવેલ સ્થળ ઉપરથી વિતરણ કરવામાં આવશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓ પરિણામ વેરીફાય કરશે અને પોતાનાં વિધાર્થીઓને  તાજેતરની પરિસ્થિતિને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડ લાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને આ ગુણપત્ર વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.