ચણાના આ અવનવા રહસ્યો આવે છે અનેક ફાયદાઓ ..જાણો અહિયાથી.

Chickpeas | cook | abtakmedia
Chickpeas | cook | abtakmedia

કાળી મરીને બેસનના લાડૂમાં મિક્સ કરી ખાવાથીપિત્તમાંલાભ થાય છે.

૧૦૦ગ્રામ ચણાની દાળ એક ગ્લાસ પાણીમાં પલાળી પછી દાળ પાણીમાંથી કાઢી ૧૦૦ગ્રામ ગોળ સાથે ૪-૫દિવસ સુધી ખાવા થી કમળો સામે રક્ષણ મળે છે.

ચણાના લોટની રોટલી મીઠુ નાખ્યા વગર  ૪૦-૬૦ દિવસ ખાવાથીચામડીના રોગ જેવા કે દાદર,ખંજવાળ વગેરે જેવા રોગ પર રક્ષણ

ચણાના  ક્ષારનો લેપ ડંખના સ્થાને લગાવવાથી વીંછીનું  ઝેર શાંત થાય છે.

જે લોકો ને માંથા ના દુ:ખવો થતો હોય તેને ૨૫ગ્રામ વાટેલા સરસિયામાં 150 ગ્રામ ચણાનો લોટ અને ચણાનો ક્ષાર મિક્સ કરી લેપ કરવાથી વાતજ્ન્ય માથાનો દુખાવો દૂર થાય છે. દુખાવા સારો થતાં જ લેપ હટાવીએ ધોઈ લેવો જોઈએ.

દેશી કાળા ચણા ૨૫-૩૦ ગ્રામ લઈને તેમાં ત્રિફલા ચૂર્ણ મિક્સ કરી લો અને પાણીમાં પલાડળી બાર કલાક સુધી રાખો પછી 12 કલાક તેને કપડામાં બાંધી રાખો ,જેથી તે અંકુરિત થઈ જશે.  સવારે એ નાસ્તામા આ ચણા ચાવીને ખાવા થી દાઘ દૂર થાય છે.