Abtak Media Google News

ઉનાની શાહ હાઇસ્કુલના ર૦૦ વિઘાર્થીઓને સારવાર અપાય

ઊના શાહ એચ ટી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ને  આવતીકાલે વિશ્ર્વ યોગ દિવસ હોય શાળા ના વિદ્યાર્થીઓને સભા ખંડ મા યોગ ની પ્રેક્ટિસ કરવાતી હતી ત્યાં શાળા ની પ્લાસ્ટિક  ની નેટ ઉપર વિદ્યાર્થીઓ યોગાસન કરતા હતા ત્યાંરે  આખ શરીરે ખજવાળ ઉપડી જતા શાળા ના શચાલકો એ ઊના સરકારી હોસ્પિટલ ને જાણ કરતા સરકારી હોસ્પિટલ ની મેડીકલ ની ટીમ ધટના પર આવી હતી બાળકો ની તપાસ કરી દવાઓ આપી ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને સારવાર આપી હતી તબીબી ના જણાવ્યા મુજબ નેટ મા લાગેલ દવાના કારણે આ એલર્જી  થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.