Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ફિલિપિન્સ મુલાકાત દરમિયાન એક પ્રયોગશાળાનૂ ભૂમિ પૂજન કર્યુ છે. ફિલિપિન્સના લૉસ બાનોસ ખાતે પીએમ મોદી ઈન્ટરનેશનલ રાઈસ ઈન્સ્ટીટ્યુટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે રાઈસ ફિલ્ડ લેબોરેટરીનું ભૂમિ પૂજન કર્યુ હતું.

આ લેબોરેટરીનું એક સેન્ટર ટુંક સમયમાં વારાણસીમાં શરૂ થશે. પીએમ મોદીએ અહીં એક ફોટો પ્રદર્શન પણ નીહાળ્યું. જેમાં ધાનની ખેતી-વારાણસીમાં શરુ થનારું સેન્ટ્ર વગેરે વિશે વિસ્તારથી માહિતી મેળવી. આ દરિયાન આઈઆરઆરઆઈમાં કાર્યરત ઘણા ભારતીય વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.