Abtak Media Google News

ઓડિયો બ્રિજ સેવા મારફતે સંવાદ કરશે 

આજે વડાપ્રધાન મોદી SC-ST મંડળના આગેવાનો સાથે ઓડિયો બ્રિજ સેવા મારફતે સંવાદ કરશે. અમદાવાદમાં PM મોદી આજે  BJPના SC/ST મોર્ચાના કાર્યકરો સાથે ઓડિયો બ્રિફ કોલ કરશે. BJPના કર્ણાવતી કાર્યાલય,ખાનપુર ખાતે કાર્યક્રમ યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો આજે અંત આવશે. આજે વડાપ્રધાન મોદી સુરતમાં સભા સંબોધશે. અમદાવાદ, મધ્ય ગુજરાતમાં સભાઓ કરશે. પ્રથમ તબક્કાની છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર. આવતીકાલે ભાભર, કલોલ, હિંમતનગર, અમદાવાદના નિકોલમાં જાહેર સભા સંબોધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.