ઉત્તર પ્રદેશ, ઉતરખંડ, મણીપુર અને ગોવામાં ભારતીય જનતાપાર્ટીના ઐતિહાસીક પ્રદર્શન અને પાંચ રાજયો પૈકી ચાર રાજયોમાં ભારતીય જતા પાર્ટીની સરકાર બનવા બદલ ગત ૧૫મી માર્ચના રોજ ગુજરાત રાજયના લોકસભા અને રાજયસભાના તમામ સાંસદ સભ્ય એ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી