Abtak Media Google News

કોઈપણ પ્રકારની પહોચ આપ્યા વિના ‚રુપીયાના ઉઘરાણા: અધિકારીઓની મીલી ભગતની શંકા

જેતપુરમાં આરટીઓના વાહન પાસિંગ કેમ્પમાં આરટીઓ એજન્ટની વાહન માલિકો પાસેી વાહન પાસિંગ તેમજ વાહનના વીમા માટે આરટીઓ ઇન્સ્પેક્ટરની મિલિ ભગતી ઉઘાડી લૂટ ચલાવતા હોવાનું વાહન માલિકોની ફરિયાદ ઉઠી હતી.

 ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયી આરટીઓમાં વાહન માલિકો તેમજ નવા ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે વાહન ચાલકો પાસેી ઉઘાડી લૂંટ ચલાવાતી આરટીઓ એજન્ટ પ્રા જ બંધ કરાવી દીધી હતી. પરંતુ એજન્ટ પ્રા બંધ કરાવાના કાયદાની અમલવારી કરાવવાનું સરકારે જે તે આરટીઓ કચેરી પર છોડ્યુ જેને કારણે જે તે કચેરી પોતાને લાખોનો ર્આકિ ફાયદો પહોંચાડતા એજન્ટોને જાકારો કંઇ રીતે આપે જેને કારણે એજન્ટ પ્રા બંધનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો અને વાહન ચાલકોને આરટીઓ એજન્ટ દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટરની મિલિ ભગતી લૂંટવાનું ચાલુ જ રહ્યું. વાહન ચાલકોને નવા વાહન પાસિંગ રિન્યુ પાસિંગ તેમજ વાહનના વીમા ભરવામાં આરટીઓ એજન્ટ દ્વારા 12 1કોઈ પણ જાતની પહોંચ આપ્યા વગર માંગ્યા મોઢે પૈસા ઉઘરાવી ગ્રાહકો સો આરટીઓ એજન્ટ રીતસરની છેતરપિંડી આચારતા હોવાની વાહન ચાલકો દ્વારા જેતપુરના મીડિયા કર્મીઓને ફરિયાદ બાદ આજે  જેતપુર ના મીડિયા કર્મીઓ આરટીઓના જેતપુર ખાતેના કેમ્પમાં વાહન માલિકોની ફરિયાદના અનુસંધાને જતા ત્યા આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રજાપતિ દ્વારા વાહનોનું કોઈ પણ જાતની તપાસ વગર સો રહેલ અેજન્ટ જે રીતે સૂચના આપે તે રીતે વાહનોના પાસિંગ કરી આપવામા આવતુ હતું જયા ઘણા વાહન માલિકો દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રજાપતિને એજન્ટો દ્વારા કોઈ પણ જાતની પહોંચ આપ્યા વગર સરકારે વાહનોના વીમા તેમજ પાસિંગ માટે નિર્ધારિત કરેલ ભાવ કરતા અનેક ગણા ઉઘરાવ્યા હોવાની ફરિયાદ કરતા પ્રજાપતિએ તેમાં હૂ શુ કરૂ તમે વધુ પૈસા લીધી હોવાની પોલીસ ફરિયાદ કરવાનું જનાવી પોતાના હા ઉંચા કરી લીધા હતાં. મીડિયા કર્મીઓ દ્વારા એજન્ટ પ્રા બંધ હોવા છતાં કેમ્પમાં એજન્ટો સૂકામે હાજર છે તેમ પૂછતા પોતે કોઈ એજન્ટને ઓળખતો ન હોવાનું જણાવી પોતાનો તેમજ એજન્ટોનો બચાવ કર્યો હતો. પરંતુ મીડિયા કર્મીઓના આવવાને કારણે બધા આરટીઓ એજન્ટો કેમ્પ છોડી નાશી ગયા હતાં.

મીડિયા કર્મીઓના આવવાને કારણે બધા આરટીઓ એજન્ટો કેમ્પ છોડી નાશી ગયા હતાં. આજના આ કેમ્પમાં  આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા નીચે સાયલન્સર રાખી ધૂળની ડમરી ઉડાવતી અને કાન ફાડી નાખી તેવા અવાજ કરતી છકડો રીક્ષાઓ પણ પાસિંગ કરી દીધી હોવાનું ઉપસ્તિ વાહન માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.અનેઆર ટી ઓ એજન્ટ પોતાની ફાઈલો  આર ટી ઓ ઈંસ્પેક્ટર ને આપતા નજરે પણ પડે છે વાહન એજન્ટ હોવા છતાં પોતે વીમા એજન્ટ હોવાનું કહી પોતે પોતાની ગાડી નો વીમો ઉતારવા આવેલ હોવાનું ખોટુ બોલી મીડિયા ની સામે કહી જગ્યા છોડતો  જેતપુર ના વાહન એજન્ટ પોતે ઉઘરાવેલ કામો પડતા મૂકતા વાહન ચાલકો ને ખુબજ મુશ્કેલી ય હતી અને આજના કેમ્પ મા વાહન ચાલકો પાસે ી મોટી રકમ ફી ના નામે ઉધ્રાવી ને અભણ લોકો ને એજન્ટ અને છઝઘ ઇસ્પેક્ટ્રર ની મિલિ ભગત સામે આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.