Abtak Media Google News

સબરડેરીએ ગાય અને ભેંસના દૂધમાં કર્યો વધારો. ફેટના ભાવમાં રૂ.20 નો કરાયો વધારો કરાયો છે. આજે મળેલી સાબરડેરીની બોર્ડ મિટિંગમાં નિર્ણય લેવાયો.

1 મહિનામાં બે વાર ભાવ વધારો મળતા પશુપાલકોમાં ખુશીનો માહોલ, સાથે સાથે સાબરદાણમાં 100 રૂપિયા નો કરાયો વધારો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.