Abtak Media Google News

ડિજિટલ ઇન્ડિયામાં વધુ એક કદમ આગળ વધારતા સાયબરના નિષ્ણાંત ભાવેશભાઈ ચાવડા

21 મી સદીમાં વધતા જતા ટેકનોલોજી વાળા યુગમાં જ્યારે દુનિયા ડિજિટલ તરફ જઇ રહી છે ત્યારે ડિજિટલ જગતમાં વધતા જતા ગુનાઓ તેમજ અત્યારના યુગમાં ટેકનોલોજીના ઉપયોગને કારણે મોબાઈલ કોમ્પ્યુટર તેમજ ઇન્ટરનેટના માધ્યમથી લોકોને જાણકારીઓ મળે છે તેમજ તમામ પ્રકારના કાર્યો ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન થતા ગયા છે.

અત્યારના મોબાઈલ કોમ્પ્યુટર તેમજ ઇન્ટરનેટ નો ઉપયોગ વધવાથી સરકાર દ્વારા પણ ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ લાવવા ’ડિજિટલ ઇન્ડિયા’ જેવા કાર્યક્રમોને સફળ બનાવ્યા છે અને ઇન્ડિયા અને ટેકનોલોજી ક્ષેત્રે લાગુ સ્થાન મેળવવા સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે.

Screenshot 1 4

ટેકનોલોજી ના યુગમાં વધતા જતા સાયબર ક્રાઈમને અટકાવવા તેમજ લોકોમાં જાગૃતતા લાવવા હેકિંગ -એથી કહેકિંગ, ઓનલાઇન થતા ગુનાઓ જેમ કે બેંકના ટ્રાન્જેક્શનમાં છેતરપિંડી થવી ઓનલાઇન ટ્રાન્સફર મની અંગે તથા ગુનાઓ ને અટકાવવા ફાઇબર સિક્યુરિટીની પ્રાથમિક જાણકારી તમામ લોકોને હોવી જરૂરી બને છે ત્યારે પ્રાથમિક સાયબર સિક્યુરિટી થી લઈને સિક્યુરિટી સુધીની જાણકારી આપી અને શીખવવામાં આવે છે.

સાઇબર સિક્યુરિટીના નિષ્ણાંત ભાવેશભાઈ ચાવડા અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, ટેકનોલોજીના યુગમાં મોબાઇલ કોમ્પ્યુટર તેમજ ઇન્ટરનેટ ના વધતા જતા ઉપયોગથી સાઈબર ક્રાઇમમાં વધારો થયો છે સાયબર ક્રાઇમ એટલે શું તેનાથી બચવા શું કરવું જોઈએ તેમજ તેના માટેની જાણકારીઓ અને તે અંગેની તમામ માહિતી અને સાયબર ક્રાઇમથી બચવા અંગે કોચિંગ ક્લાસ દ્વારા શીખવવામાં આવે છે.

સાયબર ક્રાઈમ માં બેંકના વ્યવહારો માં થતી છેતરપિંડી, કોઈપણ ડિવાઇસ માંથી માહિતી ની ચોરી થવી કે માહિતી ઉડી જવી તેમજ સોશિયલ મીડિયા અને ત્રાહિત પક્ષકારો દ્વારા કાબુમાં રાખવા એટલે કે સોશિયલ મીડિયા હેકિંગ વધી રહ્યું છે ત્યારે સાયબર સિકયુરીટી પ્રોટેક્શન પાસે એકવાર અચૂક મુલાકાત લેવી જરૂરી બને છે.

Vlcsnap 2022 09 02 13H51M18S909

હેકિંગ એટલે ડિવાઇઝને કે ડેટાને એક્સેસ કર્યા સિવાય રાજકોટ સહિત પક્ષકાર દ્વારા લઈ જવાય છે એથીકલહેકીંગ એટલે અનુમતિ સાથે પક્ષકાર દ્વારા સકાંજામાં લઈ જવાય છે. આમ પક્ષકાર દ્વારા ડિવાઇસ કે સાધનને તેમના ડાયરામાં રાખીને શકંજામાં લઈ ઉપયોગ કરવામાં આવે તેને હેકિંગ કહેવાય છે જેનાથી બચવા સાયબર સિક્યુરિટી પ્રોટેક્ટર નો સ્પેશિયલ કોર્સ ચાલે છે જેમાં લેવલ એક થી લેવલ સાત સુધીનો કોર્સ થઈ રહ્યો છે જેમાં તાલીમાર્થીને તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે લેવલ-1 માં પ્રાથમિક માહિતી અને શીખવવામાં આવે છે. તેમજ આગળના લેવલો સાયબર અંગેના ભવિષ્યમાં કામકાજ કરવા તેમજ સાયબર અંગે ભવિષ્ય કરવા કોર્સ કરાવવામાં આવે છે.

સાયબર સિક્યુરિટી પ્રોટેક્ટર શીખવા માટે તેમના નિષ્ણાંત ભાવેશભાઈ ચાવડા દ્વારા કોર્સ કરાવવામાં આવે છે જે યુનિવર્સિટી રોડ રવિરતના પાર્ક-5, ફોન-9104820190 તથા હેલ્પલાઇન નંબર 9429796931 પર સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.