Abtak Media Google News

હોસ્પીટલમાં બાળકની પ્રસુતિ બાળક બદલાઈ ગયું તેવી ઘટના ભાગ્યે જ એવી ઘટના બનતી હોય છે ત્યારે અરવલ્લીમાં બાળક બદલાઈ જવાની ઘટના બનતી હોય છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસાની સાર્વજનિક હોસ્પીટલમાં બાળક બદલાયું ગયું હોવાના આક્ષેપ માતા-પિતા દ્વારા કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સંચાલકો પોલીસની મદદ માંગી છે.

અરવલ્લી જીલ્લાના મોડાસાની સાર્વજનિક હોસ્પીટલમાં માલપુરના રામપુર ગામના પરીજનો દ્વારા હોસ્પીટલમાં બાળક બદલાઈ ગયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સગર્ભા માતાની ૧૦ જાન્યુઆરીના રોજ પ્રસુતિ કરાવવામાં આવી હતી. સગર્ભા માતા સાહિત પરિજનોએ બાળકને જન્મ આપ્યો હતો ના આક્ષેપ લગાવ્યા હતા. માતા-પિતા સહિતના પરિજનોએ હોસ્પિટલ સ્ટાફ પર આક્ષેપ મુક્ત સાર્વજનિક હોસ્પિટલના તબીબે ડીલીવલી કરાવતા બેબીને જન્મ આપ્યો હોવાનું નિવેદન આપ્યું હતું.

Screenshot 6 12

પ્રસુતાની જયારે ડીલેવરી કરાવવામાં આવી ત્યારે તેણીએ બાળકને જન્મ આપ્યો હતો એવું જણાવ્યું હતું. અડધો કલાક બાદ આ બાળક નબળું હોવાથી પેટીમાં રાખવું પડશે એમ જણાવ્યું હતું. જેથી બાળકને પેટીમાં મૂક્યું હતું. ત્યારબાદ સ્થાનિક ફરજ પરના કર્મચારીને પૂછતાં તેમની પત્નીને બાળકી જન્મી હોવાનું જણાવતા પરીજનોમાં રોષ ફેલાયો હતો.

બાળક બદલાઈ જવાના આક્ષેપની ઘટનાને લઈ હોસ્પિટલ સંચાલકો પોલીસની મદદ માંગી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસની ટિમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સમગ્ર બાબતને લઈ ફરજ પરના ગાયનેક ડોક્ટરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, બાળકના વ્હાલીના આક્ષેપ પાયા વિહોણા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.