Abtak Media Google News

વલસાડ જિલ્લામાં શહેર વિસ્‍તારમાં પસાર થતા વાહનોનો વધુ સ્‍પીડના કારણે અકસ્‍માતોના વધી રહેલા પ્રમાણ તેમજ વાહન ચાલકો અને પ્રજાના જાનમાલની સુરક્ષાને ધ્‍યાને રાખી અકસ્‍માતોનું પ્રમાણ ઘટે તેમજ પ્રજાના જાન-માલની સલામતી જળવાઇ રહે તે હેતુસર વલસાડ શહેર, પારડી, વાપી શહેર, વાપી ઉદ્યોગનગર, ધરમપુર, ડુંગરા, ઉમરગામ શહેર જેવા વિસ્‍તારોમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે નીચે દર્શાવ્‍યા અનુસાર ગતિ મર્યાદા અનુસરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ અંગે કોઇ વાંધા સૂચનો હોય તો એક માસમાં કલેક્‍ટર કચેરીમાં રજૂ કરવા જણાવાયું છે. આ હુકમ સરકારી વાહન, એમ્‍બ્‍યુલન્‍સ, ફાયરફાઇટર વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર મોટર વ્‍હીકલ એકટ મુજબ સજાને પાત્ર થશે.

પોલીસ સ્‍ટે. વિસ્‍તારકયાંથી કયાં સુકધીગતિ મર્યાદા
વલસાડ શહેરધરમપુર ચોકડીથી કલ્‍યાણબાગ૪૦ ની સ્‍પીડ
એસ.પી. સર્કલથી તિથલ રોડ૩૦ ની સ્‍પીડ
કલ્‍યાણબાગ સર્કલથી રેલવે સ્‍ટેશન રોડ૨૦ ની સ્‍પીડ
કલ્‍યાણબાગ સર્કલથી બેચર રોડ૨૫ ની સ્‍પીડ
કલ્‍યાણબાગ સર્કલથી આઝાદ ચોક૨૦ ની સ્‍પીડ
આઝાદ ચોકથી એમ.જી. રોડ૨૫ ની સ્‍પીડ
આઝાદ ચોકથી શાકભાજી માર્કેટ૨૦ ની સ્‍પીડ
આઝાદ ચોકથી કોસંબા રોડ૩૦ ની સ્‍પીડ
કૈલાશ રોડ-વલસાડ૪૦ ની સ્‍પીડ
રેલવે ઓવરબ્રીજથી વલસાડ હેડ કવાર્ટર રોડ૩૦ ની સ્‍પીડ
સ્‍ટેડિયમ રોડ-વલસાડ૨૦ ની સ્‍પીડ
આઝાદ ચોકથી હાલર સીવીલ રોડ૩૦ ની સ્‍પીડ
પારડીને.હા.નં.૮ની બાજુમાં બન્ને બાજુના સર્વિસ રોડ દમણી ઝાંપાથી વિશ્રામ હોટલ સુધી૪૦ ની સ્‍પીડ
ડી.સી.ઓ. સ્‍કૂલથી મરીમાતાના મંદિર સુધી૨૦ ની સ્‍પીડ
ધરમપુરખેરગામ જકાતનાકાથી આસુરા સર્કલ સુધીનો સ્‍ટેટ હાઇવે રોડ૪૦ ની સ્‍પીડ
આસુરા સર્કલથી તાલુકા પંચાયત હાથીખાના, માલનપાડા પેટ્રોલ પંપ સુધીનો સ્‍ટેટ હાઇવે રોડ૨૦ ની સ્‍પીડ
વાપી શહેરદમણ વાપી સેલવાસ રોડ૪૦ થી ૫૦ ની સ્‍પીડ
વાપી કચીગામ રોડ૩૦ થી ૪૦ ની સ્‍પીડ
વાપી શહેર વિસ્‍તાર, મેઇન બજાર, મચ્‍છી માર્કેટ, શાકભાજી, એમ.જી રોડ, નગરપાલિકા રોડ, વાપી દમણ ઓવરબ્રીજના નીચેના બન્ને સાઇડના રોડ૩૦ થી ૪૦ ની સ્‍પીડ
બલીઠા વાપી હાટીયાવાડ રોડ૩૦ થી ૪૦ ની સ્‍પીડ
મોરાઇ ફાટકથી દમણ રોડ૩૦ થી ૪૦ ની સ્‍પીડ
મુક્‍તાનંદ માર્ગ૩૦ થી ૪૦ ની સ્‍પીડ
કબ્રસ્‍તાન રોડ૩૦ થી ૪૦ ની સ્‍પીડ
જુના ફાટકથી વલસાડી જકાતનાકા૩૦ થી ૪૦ ની સ્‍પીડ
કસ્‍ટમ રોડ૩૦ થી ૪૦ ની સ્‍પીડ
વૈશાલી ચારરસ્‍તાથી ગીતાનગર રેલવે અન્‍ડર બ્રીજ૩૦ થી ૪૦ ની સ્‍પીડ
છરવાડા રોડ ને.હા.નં.૮ સુધી૩૦ થી ૪૦ ની સ્‍પીડ
વાપીઉદ્યોગનગરભડકમોરા ચાર રસ્‍તાથી વી.આઇ.એ. સર્કલ સુધી૩૦ ની સ્‍પીડ
ડુંગરાચણોદથી ડુંગરા સેલવાસ સુધી૩૦ થી ૩૫ની સ્‍પીડ
ચણોદથી દેગામ૩૫ થી ૪૦ની સ્‍પીડ
ઉમરગામઅક્રામારૂતિથી મલાવ સુધી૪૦ ની સ્‍પીડ
અક્રામારૂતિથી ઉમરગામ રેલવે સ્‍ટેશન સુધી૪૦ ની સ્‍પીડ
સંજાણથી વાયા ખતલવાડા થઇ સરઇ ફાટક સુધી૪૦ ની સ્‍પીડ
સરઇથી સરોંડા સુધી૪૦ ની સ્‍પીડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.