Abtak Media Google News

અડધી કલાકમાં જ “આંધી” દિલ્હીને ધમરોળી નાખ્યું

દેશની રાજધાનીમાં ગઈકાલે સાંજે કુદરતીઆફત ના રુદ્ર સ્વરૃપે દિલ્હીવાસીઓ ને ધોળા દિવસે તારા બતાવી દીધા હોય તેમ સાંજે એકાએક બદલાયેલા વાતાવરણ વચ્ચે 100 કિ.મી. રીઝલ્ટ પહેલા પવન અને વરસાદ અડધી કલાકમાં વરસાદની આગાહી મચાવી દીધી હતી ભારે પવનના કારણે વૃક્ષો હોલ્ડિંગ અને ઘરના પતરા માચીસની દીવાસળી ની જેમ હવામાં ગયા હતા અને ધરાશાયી થયેલા વૃક્ષોથી રસ્તા બ્લોક થઈ ગયા હતા

નવી દિલ્હી અને મધ્ય દિલ્હી ના વિસ્તારો પર રાજ્યનો આ વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી થયાની 85થી વધુ ઘટનાઓ મા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અડધી કલાકના આ તાંડવમાં બીપી 2 મોત નિપજ્યા હતા.જેમાં જામા મસ્જીદ વિસ્તારમાં રહેતા 50 વર્ષના કૈલાસ કુમાર નું મકાન ની બફહભજ્ઞક્ષુ ધસી પડવાની ઘટનામાં અને અંગુરી બાગ વિસ્તારમાં ઉપડી પડેલા ઝાડવા હેઠળ દબાયેલા બશીર બાબા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, દિલ્હી માં આવેલી આ આંધી ડીજે ના ગાયનો 2018 ના દિવસે આવી રીતે તો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતું તેમ હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનાણીએ જણાવ્યું હતું, ઈરાક અને પાકિસ્તાન તરફથી પશ્ચિમ હિમાલય ના પવનોએ આ ચક્રવાત સર્જી હતું ચોમાસાને હજુ એકાદ અઠવાડીયા જેટલો સમય બાકી છે ત્યારે દિલ્હીમાં શ્રીમંત ગાંધીએ અડધી કલાકમાં જ રાજધાનીને ધમરોલી નાખી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.