Abtak Media Google News

મોટા બસ સ્ટેન્ડમાં અખલાઓનો અડીંગો

દામનગર શહેર માં વારંવાર  અખલા યુદ્ધ મોટા બસ સ્ટેન્ડ માં બોપર પછી જામ્યું અખલા યુદ્ધ એક સમયે ટ્રેકટર જેવા સમાંતર હોસપાવર પાવર ની તાકત ને પણ ટૂંકી પાડી મચક ન આપતા આ અખલા ઓના ભય થી વાહન ચાલકો સલામત સ્થળે વાહન મુકવા લાગ્યા હતા મોટા બસ સ્ટેન્ડ ના ખુલ્લા મેદાન માં અખલા યુદ્ધ સમાપ્ત કરવા પાણી ના મારો અને ટ્રેકટર ને પણ મચક ન આપતા અખલા ની હડફેટે અબતા વાહન મકાન ના દરવાજા કે ટ્રુવહીલ કે ફોર વહીલ જે આવે તેનો કચ્ચર ધાણ બોલાવી દેતા અખલા ઓને નિયંત્રણ કરવા નગરપાલિકા અધિનિયમ 1963 માં જોગવાઈ છે  અને સ્થાનિક તંત્ર ને અધિકાર પણ છે  પણ તંત્ર પાસે ઉચ્ચી અંતરશુદ્ધિ ક્યાં છે ? શહેરીજનો નું જે થાવું હોય તે થાય પાગળા શાસકો આવી ઉભી થતી સમસ્યા સામે વારંવાર દોષ બંધારણ કે કાયદા ઓને આપતા હોય  છે કાયદો સારો જ છે અધકચરો અમલ અને અમલ થી બદનામ કરવા ની વૃત્તિ શહેર માં વારંવાર જમતા અખલા યુદ્ધ માટે  સ્થાનિક તંત્ર પાસે કોઈ વ્યવસ્થા જ નથી તેનું શું  ખરેખર શહેરીજનો સહનશીલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.