Abtak Media Google News

ભારતના રાજદ્વારી સંબંધો ના આધારે જ તાલિબાનો સરકારની માન્યતાથી લઈ દેશનું સંચાલન કરી શકે…

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના દળો પાછા ખેંચાયા બાદ તાલિબાનોએ કરી લીધેલા કબજા અને સરકાર રચવાના દાવા છતાં હજુ અફઘાન માધુરી ધામ થવા માટે તાલિબાનો માટે દિલ્હી હજુ ઘણું દુર છે

અફઘાનિસ્તાન પર કબજો કરવામાં સફળ રહેલા તાલિબાનો અને સરકારની માન્યતા મેળવવા માટે હજુ લાંબી મજલ કાપવાની છે ત્યારે તાલિબાનોએ ભારતના શરણે આવી પોતાની નાવ તારવવાનું મન મનાવી લીધું હોય તે ગઈકાલે તાલિબાનોએ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું કે અફઘાનમાં સ્થિતિ સામાન્ય કરવા માટે ભારત નો સાથ સહકાર અનિવાર્ય છે, બીજી તરફ શરૂઆતથી જ ભારતે વૈશ્વિક આંતકવાદનો વિરોધ કર્યો હતો પ્રવક્તા મુજાહિદ એ એ વાતનો નિર્દેશ આપ્યો હતો કે ભારતની ભૂમિ ત્રાસવાદ માટે ઉપયોગ કરવામાં નહીં આવે તાલિબાનોએ ભારતની વાતનો સ્વીકાર કરી લીધો છે.

બીજી તરફ ભારત સરકાર પણ માનવતા ના ધોરણે અફઘાનિસ્તાનને સહકાર આપવા પર છે પરંતુ ભારતની સરહદ એ છે કે અફઘાનિસ્તાન અને ખાસ કરીને તાલિબાનો આંતકવાદ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે, અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભારત કાયમી ધોરણે અફઘાનિસ્તાનને મિત્ર ગણે છે અફઘાનિસ્તાનના નવનિર્માણ અને માનવીય સહાયમાં ભારતે ક્યારેય પાછી પાની કરી નથી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી દળો પાછા ખેંચી લેવાની શરૂઆત કરી તે પહેલાં ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી ને માનવીય અને પડોશી ધર્મ મુજબ અફઘાન ને સહાય આપવાનું ચાલુ રાખવાની જાહેરાત કરી હતી શરૂઆતમાં તાલિબાનોએ ભારતનો વિરોધ કર્યો હતો પરંતુ હવે તાલિબાનોને સ્થિતિ સર્જાઈ ગઈ છે.

તાલિબાનો માટે અફઘાનિસ્તાન ની જાળવણી ની સાથે સાથે સરકારને વૈશ્વિક માન્યતા આપવાનો મોટો પડકાર ઉભો થયો છે ત્યારે અંતે ગોરીઓ ગમાણે આવી ગયો હોય તે તાલિબાનોએ ભારતના રાજદ્વારી સહકારની અપેક્ષા એ ભારત સામે શરણાગતિ સ્વીકારી લીધી છે અને જણાવ્યું હતું કે ભારતના સહકાર વગર અફઘાન નો વિકાસ શક્ય નથી ભારતીય શરૂઆતથી જ અફઘાનિસ્તાનની ભૂમિ પર ત્રાસવાદ નેપાળના હાલના આપવાની શરત રાખી હતી હવે તાલિબાન ભારતના સંપૂર્ણપણે શરણે આવી ગયું હોય તેવું ચિત્ર ઊભું થયું છે

તાલિબાનોએ વેપારીઓ ની સુરક્ષા મુદ્દે હાથ અધ્ધર કરી લીધા..!!

અમેરિકાના દડો અફઘાનિસ્તાનમાંથી ભરત ચાલ્યા ગયા બાદ દેશ આખો સર કરવામાં તાલિબાનોને જાજી મુશ્કેલી પડી ન હતી પરંતુ હવે એક તરફ તાલીમ આપવા માટે શાસન વ્યવસ્થા, અર્થતંત્ર, સામાજિક સુરક્ષા અને સરકારને માન્યતા અપાવવા ની અનેક પડકાર જનક કામગીરી કરવાની ફરજ પડી રહી છે

ત્યારે અફઘાન ના ઈસ્લામિક અમીરાત અફઘાનિસ્તાન દ્વારા એક ચોંકાવનારી જાહેરાત કરી છે૧૫મી ઓગસ્ટથી અફઘાન નો કબજો લીધો ત્યારે આઈએસઆઈની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકારી સુરક્ષા વિભાગે અફઘાનના વેપારી વર્ગની સુરક્ષાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા છે અને વેપારીઓને પોતાની સુરક્ષા પોતાની સાથે કરવા હથિયાર માટેની પરવાનગી આપવાનું વલણ અપનાવ્યું છે બાકી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.