હવે ટ્રેનો પણ બ્રાન્ડ એમ્બેસેડરના ‘વાઘા’ ધારણ કરશે

TRAIN | RAILWAY| ADVERTIZMENT
TRAIN | RAILWAY| ADVERTIZMENT

રેલવે બ્રાન્ડીંગ અને એડવર્ટાઈઝીંગના રાઈટ્સની હરરાજી કરશે પતંજલી સહિતની કંપનીઓ ટ્રેનમાં જાહેરાતો આપવા કતારમાં

રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનમાં બ્રાન્ડીંગ અને એડવર્ટાઈઝીંગના રાઈટ્સ વેંચીને બહોળી કમાટી કરવાનો તખ્તો તૈયાર કરાયો છે. આગામી અઠવાડિયાથી ટ્રેનમાં જાહેરખબરો માટે ભારતીય રેલવે મેગા ઓકશન શરૂ કરવા જઈ રહી છે. ઓકશન બાદ ૧૦૦૦ ટ્રેનોના માધ્યમી કંપનીઓનું બ્રાન્ડીંગ અને એડવર્ટાઈઝીંગ થશે. આ ઓકશન માટે પતંજલી અને પેટીએમ સહિતની નામાંકીત કંપનીઓ કતારમાં છે. રેલવે ઘણા સમયી ટ્રેનોમાં જાહેરાતો-બ્રાન્ડીંગ દ્વારા આવક રળવા માટે પ્રયત્નશીલ છે. એફડીઆઈ સહિતના માધ્યમી પણ રેલવેએ બહોળી આવક મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગામી અઠવાડિયાથી ઓકશન વાના છે.

ટ્રેનની બહાર ટૂંક સમયમાં પતંજલી કે પેટીએમ જેવી કંપનીઓની જાહેરાતો જોવા મળે તો નવાઈ નહીં. રેલવે દરરોજ બે કરોડી વધુ લોકોનું વહન કરે છે અને કરોડો લોકો ટ્રેનને દુરી કે નજીકી નિહાળતા હોય છે. જેી કંપનીઓ માટે ટ્રેન દ્વારા પબ્લીસીટી બહોળા સમાજને આવરી લેશે. આ ઉપરાંત રેલવેના માધ્યમી જાહેરખબરો આપવી કંપનીઓ માટે સસ્તુ પણ રહેશે.

રાજધાની સત્તાબ્દી, જન શત્તાબ્દી, ગરીબ ર, સુપરફાસ્ટ, એકસપ્રેસ, સબ અર્બન સહિતની ૧૦૦૦ ટ્રેનોમાં જાહેર ખબરો-બ્રાન્ડીંગ માટેના અધિકારોની હરરાજી આવતા અઠવાડીયે રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવશે. ટ્રેનની અંદરની જાહેર ખબરો માટેની હરરાજી ત્યારબાદ અલગી થશે. આ હરરાજીના માધ્યમી સરકારે વાર્ષિક રૂ.૧૦૦૦ કરોડની આવક રળવાનો અંદાજ રાખ્યો છે. આ કરાર લાંબા સમયગાળાના રહેશે. ટૂંક સમયમાં રેલ મંત્રાલય એડ્વ્હીકલ, રેડિયો રેલ અને અન્ય મનોરંજનના સાધનો દ્વારા કંપનીઓનું બ્રાન્ડીંગ કરી આપશે.

ભારતીય રેલવે દેશના સિમાડા વટી ઇરાન-તુર્કી સાથે જોડાશે

ભારતીય રેલવે દ્વારા દેશના સીમાડા વટાવી ઈરાન અને તુર્કી સહિતના દેશો સુધી ટ્રેન પહોંચાડવાના અતિ મહત્વાકાંક્ષી પગલુ ભરવાનો નિર્ણય લેવાયો છે. એશિયા પેશીફીક રીજનમાં વ્યાપાર અને ઉદ્યોગ વધારવાના આશ્રયી સરકાર રેલવેનો ઉપયોગ કરશે. માલગાડીઓને બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને તુર્કી સુધી પહોંચાડવામાં આવશે. હાલ ભુતાન અને અફઘાનિસ્તાન સુધી રેલ કનેકટીવીટી ની. અલબત ભુતાનને કલાકતાી રોડ વ્યવહાર દ્વારા જોડાશે. અફઘાનિસ્તાનમાં પણ માર્ગ પરિવહની માલ-સામાન મોકલાશે.