Abtak Media Google News

ઈડરના કુકડીયા ગુહાઈ નદીમાં યુવક ડૂબ્યો છે.કુકડીયા ગામનો યુવક નદીમાં ડૂબતા લોકોના ટોળે ટોળા ઉમટયા.નદીમાં નાહવા પડેલ યુવક ડૂબ્યો હોવાના  બનાવને લઈ ઇડર ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરાઈ.કુકડીયા ગુહાઈ નદીમા ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરીમાં ઊંડા ખાડાઓને લઈ યુવક ડૂબ્યો.

Screenshot 3 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.