Abtak Media Google News
સરતીધનનું શાસ્ત્રો અને સંસ્કૃતિમાં ખુબજ મહત્વ છે. અને તેમાં પણ પરણિત સ્ત્રી માટે તેઓ ચૂડલો એટલે કે બંગડી ખુબ જ મહત્વની હોય છે,તો શું બંગડીઓ માત્ર ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓને આધીન જ મહત્વની છે કે કોઈ અન્ય કારણ પણ છે જેના માટે સ્ત્રીઓ બંગડી પહેરતી હોય છે??આજે અહીં એવા જ કેટલાક મહત્વના કારણો વિષે વાત કરીશું જેના માટે સ્ત્રીઓ બગડી પહેરતી હોય છે. Maxresdefault 11
સ્ત્રીઓને ઉંમરના અનેક પાંડવોમાં હોર્મોનિકાલ બદલાવ આવતા હોય છે અને તે બદલાવના સમયે હોર્મોન્સને કંટ્રોલમાં રાખવામાં બંગડી ખુબ મદદરૂપ થાય છે. એટલે જ બંગડી પહેરવામાં આવે છે.
રક્ત પ્રવાહને સંતુલિત રાખવામાં પણ બગડી મહત્વની ભૂમિકા ભજવે છે તેના કારણે પણ બંગડી પહેરવી ફાયદાકારક રહે છે. Sonani Bangadi
મોટા ભાગની ભારતીય નારી ગૃહિણીની ભૂમિકા ભજવતી હોય છે જેના કારણે તેને ઘરમાં એકલા જ રહેવાનું થાય છે, તેવા સમયે તેની માસિક સ્થિતિ જાળવવામાં પ બંગડી મદદરૂપ થયા છે.
આ ઉપરાંત સ્ત્રીઓમાં આવતી નબળાઈ પણ બંગડીના કારણે દૂર થાય છે જે તેનો મહત્વનો ગુણ મનાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.