Abtak Media Google News

શરીરમાં જ તંદુરસ્ત કોષો અને માંસપેશીની રચના માટે કોલેસ્ટોરલને પાયાની જરૂરિયાત ગણવામાં આવે છે પણ કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ હૃદય માટે જોખમી પણ બની શકે જો કે કોલેસ્ટ્રોલના પણ બે પ્રકાર છે એક એલ.ડી.એલ લો પ્રોટીનનું નીચુ પ્રમાણજે શરીર માટે હાનિકારક ગણાય છે બીજું એચડીએલ વધુ ઘનતાવાળા લીપો પ્રોટીન જે શરીર માટે ફાયદારૂપ કોલેસ્ટોરલ શ્રેણીમાં આવે છે

કોલેસ્ટ્રોલ માં આહાર નું મહત્વ

શરીરમાં કોલેસ્ટ્રોલ ના સંતુલનમાં આહારનું ખૂબ મહત્વ છે જો તમારે શરીર માટે હાનિકારક કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડવું હોય તો પોષણ આહાર અને ખાનપાનની કેટલીક જીવંત રાખવી જરૂરી બને છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયમન કરવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી પોષક આહાર અને ખાઈ પીને પણ કોલેસ્ટ્રોલ નું નિયમન કરી શકાય તેના માટે લાંઘણ કરવાની જરૂર નથી

શરીરનું બંધારણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે આહારનું ખૂબ જ મહત્વ છે અને તેમાં પણ કોલેસ્ટરોલ નું નિયમન કરવામાં પોષણ આહાર ની મહત્તા વધી જાય છે જો તમારે હાનિકારક કોલેસ્ટ્રોલ એરટેલ નું પ્રમાણ કુદરતી રીતે ઘટાડવું હોય તો પોષણ આહાર ની સાથે સાથે જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો જરૂરી બન્યા છે તેના માટે જંક ફૂડ પેકિંગ ફૂટ પેટમાં પધરાવતા અટકવું પડશે જંકફૂડ થી દુર રહીને કોલેસ્ટ્રોલ ઘટાડવા ની પ્રક્રિયા કુદરતી અને સૌથી વધુ કોઈપણ આડઅસર ના જોખમ વગર શક્ય બને છે રોજિંદા આહારમાં થી બિન આરોગ્યપ્રદ જંક ફૂડ ને બદલીને એવી 5 સારી વસ્તુ જે જે ખાઈને કોલેસ્ટ્રોલ નું નિર્માણ કરી શકાય

બરછટ અનાજ અને જઉ

એવું નથી કે કોલેસ્ટ્રોલ શરીર માટે હાનિકારક જ હોય વધુ ઘનતાવાળા લીપો પ્રોટીન કોલેસ્ટ્રોલ શરીર માટે અનિવાર્ય છે ફાયદારૂપ કુલર માટે અનાજ અને જવ અક્સિર માનવામાં આવે છે.આ બંને આહાર બેટા ગ્લુકોન અને ફાઇબર આહાર માટે આરોગ્યપ્રદ બને છે જે શરીરમાંથી ઓછી ઘનતાવાળા લીપો પ્રોટીન શોષી લે છે અને તેનું કુદરતી રૂપાંતર કરી નાખે છે તાજેતરમાં આવેલા એક કારણમાં દરરોજ આખા દિવસમાં બટન આજની 3 રોટલી હૃદયરોગ અને સ્ટ્રોક દશફર 30 ટકા ઘટાડી દે છે ખોરાકમાં જો દરરોજ બર્થ અનાજ ખાવામાં વધારો કરવામાં આવે તો સવારથી જ આરોગ્ય ટનાટન રહે છે પૌષ્ટિક અનાજ અને જવનો નાસ્તો સવાર અને પોષણની સાથે સાથે ફાયદાકારક છે સારા કોલેસ્ટ્રોલ માટે ફળો અને બોરનું પણ ઉપયોગ કરી શકાય

સૂકોમેવો ખાઈને પણ ટનાટન રહી શકાય

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ભૂખ્યા કેલા કરવાની જરૂર નથી બદામ અખરોટ દેવા સુકામેવા થી સવારથી સાંજ સુધી નાસ્તામાં તેનો સમાવેશ કરવામાં આવે તો મોનો-અનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ શરીરને મળવાથી હૃદયનું આરોગ્ય અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે બદામ અખરોટ નું સાત કરવાથનુકસાનકારક કોલેસ્ટ્રોલ પાંચ ટકો ઘટાડો લાવી શકાય રોજ અખરોટ ખાવાથી હૃદયની બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે

એવોકાડો

અમેરિકન મૂળનું પ્રોટીન સમૃદ્ધ એવાકાડો વાંધાજનક કોલેસ્ટ્રોલ ઘટાડવામાં માનવામાં આવે છે આ ફળમા ફાયદાકારક ગરબી અને ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી શરીરમાં વજન વધારવાની સાથે સાથે જો આખા દિવસમાં એક એવા કોડા પેટમાં પધરાવો તો નુકસાનકારક કોલેસ્ટ્રોલનું સ્તર ખાતા-પીતા ઘટાડી શકો એવ કાર્ડને સમારી ને અથવા તો સલાડ અને સેન્ડવિચ માં ઉમેરીને પણ ખાઈ શકાય છે ખાતા-પીતા કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે એવા ઘોડાને આદત માનવામાં આવે છે

શરીરના બંધારણની મૂળભૂત જરૂરિયાત કોલેસ્ટ્રોલ અંગે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે સામાન્ય રીતે ચરબીવાળો ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલ વધે તેવું આપણે માનીએ છીએ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખોરાક ઓછો કરવો જોઇએ તેવી માન્યતા પ્રવર્તી રહી છે પરંતુ ખરેખર એવું નથી પ્રોટીન સમૃદ્ધ ખેતી માછલી કોલેસ્ટ્રોલ માટે અક્સિર માનવામાં આવે છે ફેટી એસિડ ના કુર્તા પર મારવાડી આ માછલીથી શરીરમાં વાંધાજનક એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે માછલી ને અક્સિર માનવામાં આવે છે માછલીનું સેવન નુકસાનકારક કોલેસ્ટ્રોલ ઘટાડે છે, અને સાથે સાથે હૃદય રોગનું જોખમ પણ ઘટાડી દે છે આમ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ભૂખ્યો રહેવાની જરૂર નથી

કઠોળ

વાંધાજનક કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કઠોળને અક્સિર માનવામાં આવે છે તેમાં પણ વટાણા મસૂર મ પ્રોટીન ફાઇબર અને ભરપૂર ખનીજ તત્વો હોવાથી બપોરના જમવામાં અને વાળુમાં કઠોળનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે શુભ અનાજ અને મટન ખાવા ની સરખામણીમાં જો કઠોળ ખાઓ તો કોલેસ્ટોરલ આપોઆપ ઘટતી જાય છે બીજા શબ્દોમાં કહીએ તો કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ભૂખ્યો રહેવાની જરૂર નથી  પણ આ પાંચ વસ્તુઓ પેટ ભરીને ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.