કૃષિ મહોત્સવમાં ખેડૂતોને લાવવામાં તંત્રને આંખે પાણી આવી જશે

national | indian farmer | agree cultural
national | indian farmer | agree cultural

રાજ્યમાં ૬થી ૨૩મે દરમિયાન કૃષિ મહોત્સવ યોજાશે: પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાશે

ખેડૂતોની આવક બમણી કરવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતીનું માર્ગદર્શન મળે તેવા હેતુી રાજ્યના કૃષિ વિભાગ દ્વારા મહિનાની ૬ તારીખી ૨૩ મે સુધી કૃષિ મહોત્સવ યોજવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે યોજનારા આ કૃષિ મહોત્સવમાં ખેડૂતો સુધી પહોંચાય અને ગત વર્ષે જેમ અનેક સ્ળે કૃષિ ર નિયત સ્ળે પહોંચતો હતો ત્યારે કાગડા ઉડતા હતા તેવી સ્િિત ન સર્જાય તે માટે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ મહત્તમ ખેડૂતો આવે તે માટે તાકીદ કરવામાં આવશે. તે સો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રી, મુખ્યમંત્રી વિજય રૂપાણી વિગેરેના બાયસેગ કી વીડિયો કોન્ફરન્સી સંબોધન પણ રાખવામાં આવ્યા છે જેી ખેડૂતો સુધી સીધો સંવાદ પણ ઇ શકે.

ચાર કૃષિ યુનિવર્સિટી કી મહોત્સવ યોજીને કોઇ એક સ્ળે વિશાળ સંખ્યામાં ખેડૂતોને એકત્રિત કરીને પણ કાર્યક્રમ યોજવાનું આયોજન ચૂંટણી પૂર્વે કરવામાં આવ્યું છે. મે મહિનામાં ૧૮ દિવસ માટે યોજાનારા કૃષિ મહોત્સવમાં આણંદ, જૂનાગઢ દાંતીવાડા અને નવસારી સહિત ચાર યુનિવર્સિટીઓ દ્વારા ઝોનદીઠ પાંચ સ્ળે ૧૮ એક દિવસીય સેમિનાર અને પ્રદર્શન યોજવામાં આવશે. જળ વ્યવસપન, અત્યાધુનિક ટેકનિક અને આદર્શ પશુપાલન સો રાજય સરકારની કૃષિ યોજનાઓની માહિતી પણ આપવામાં આવશે. આ મહોત્સવમાં તમામ જિલ્લાઓને આવરી લેવાના હોવાી ખેડૂતો સુધી ધારાસભ્ય, તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પહોંચે અને મોટી સંખ્યામાં ખેડૂતો આવે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. ગત વર્ષના અનુભવ મુજબ અનેક સ્ળે કૃષિ ર પહોંચે કે કૃષિ મહોત્સવના કાર્યક્રમ યોજાય તેમાં ખેડૂતોની નહિવત હાજરી હતી તેવા ફિયાસ્કા ન ાય તે માટે વધુ સંખ્યામાં ખેડૂતો આવે તેવા આયોજન માટે તાકીદ કરવામાં આવશે. તમામ કાર્યક્રમો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાી ખેડૂતો ચાર ઝોનમાં મુખ્ય સ્ળે હજ્જારોની સંખ્યામાં ખેડૂતોએકત્ર ાય તેવો પણ એક કાર્યક્રમ યોજવામાં આવશે. ખેડૂતોને સરકારના વિવિધ વિભાગો કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ વિગેરેને લગતી યોજનાઓનું માર્ગદર્શન સો કિટ વિતરણ પણ કરવામાં આવશે. પ્રદર્શનમાં સો જેટલા સ્ટોલ લગાવવામાં આવશે. પ્રગતિશીલ ખેડૂતો, કોઠાસૂઝી નવતર પધ્ધતિઓ અપનાવનારા ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવશે.