Abtak Media Google News

કોમેડિયન કપિલ શર્માના  આગામી ટીવી શોના ટાઇટલ અને શોના નવા ફોર્મેટ વિશે ઘણું બધું સામે આવ્યું  છે. ફેસબુક લાઇવ ચેટ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આગામી શોનું ટાઇટલ  ફેમીલી ટાઈમ વિથ કપિલ શર્મા આપવામાં આવ્યું છે અને આ ફોર્મેટ અન્ય કોમેડી શોથી અલગ છે, જે ટેલિવિઝન પર ક્યારેય દર્શાવાયુ નથી. આ નવા શોમાં ભાગ લેનાર અન્ય કોઈ પણ કલાકારો અથવા પ્રેક્ષકો વિશે હાલમાં કઇ ઉલ્લેખ કર્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.