Abtak Media Google News

બહુમુલ્ય હિરા, ગોલ્ડ પ્લેટેડ બિટસ અને કસ્ટમ વોચ, હાર્લીમાં બ્લુ એડિશન ખરેખર આકર્ષક

લકઝુરીયસ બાઈકના શોખીનો માટે લોન્ચ થયેલી દમદમાર હાર્લી ડેવિડસન બ્લુ એશિન ૧૨ કરોડની કિમંત સાથે વિશ્વની સૌથી મોંઘી બાઈક બની છે. આ બાઈકમાં બલુમુલ્ય હિરા અને ગોલ્ડ પ્લેટેડ બેટસને કારણે બાઈકની કિંમતોમાં આશ્ચર્યજનક વધારો થયો છે. હાર્લી ડેવિડસન બ્લુ એડિશન સ્વીચ વોચ અને ધરેણાઓથી સજજ છે. જે કંપનીના બ્લુ એડિશનના સિમ્બોલ માટે એકદમ આકર્ષક લુક આપે છે. ઈતિહાસમાં ૧૯૫૧ની બાઈક માટે સૌથી મોટી કિંમત રૂ.૬ કરોડ ચૂકવવામાં આવી હતી.

Harley Davidson Blueજેનું નામ વિનસેન્ટ બ્લેક લાઈટનીંગ રાખવામાં આવ્યું હતુ બ્લુ એડિશનની બોડીમાં ૫.૪ કેરેટની સોલિટેર રીંગ ખાસ કસ્ટમ વોચ, અને બહુમુલ્ય માણેક અને ધાતુથી હાર્લી ડેવિડસન લકઝુરિયસ બને છે. જોકે ભાગ્યે જ જોવા મળે તેવી બ્લુ એડિશનના પ્રમોશન માટે તેને પબ્લીક રોડ પર દોડાવવામાં આવશો. આમ તો હાર્લી ડેવિડસન અન્ય ધુમ બાઈક જેટલી ક્ષમતા જ ધરાવે છે. પરંતુ તેની ડિઝાઈન અને બેશકિંમતી ધડામણથી ભલભલા કરોડપતિઓ તેને ખરીદવાની તૈયારીઓ કરવા લાગ્યા છે.

Harley Davidson Blue

૨૫૦૦ કલાકની મજુરી એક એક વર્ષની ડિઝાઈન બાદ હાર્લી બનાવવામા આવ્યું. મોટર સાયકલ નિષ્ણાંત બ્રુન્ડનરબાઈકે કાર્લબુચરના ૮ વ્યકિતઓ ફકત વોચ માટે રાખ્યા હતા હાર્લીને બોબર અને ચોપરનાં ફયુઝન પરથી બનાવવામાં આવ્યું છે. ૯મી મેએ આ બાઈક લોન્ચ થયું છે.

Harley Davidson Blue

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.