Abtak Media Google News

જેમ આપણે જાણીએ છી કે આ વિશ્વ ખૂબસુંદરતી ભરેલું છે. ક્યાક પહાડો ,ક્યાક નદીઓ,ક્યાકખીણઆવેલ છે.તો કાયક વિશાળ સમુદ્ર છે.તો કાયક ઝરણા આવેલ છે.ખૂબ સુંદર જગ્યા પોતાની તરફ આકર્ષે છે.દરેક લોકો ઇચ્છે કે તે એવી જગ્યા એ જાય કે તમને શાંતિ અને આનંદનો અનુભવ થાય.આજે આપણે એવી કેટલીક જગ્યા વિષે જાણીશું ખૂબસુરતતો છે પણ એક આજુબો પણ છે.

  1. હોસ્ટલ વોટરફોલ, કેલિફોર્નિયાHostel Waterfall California 1513598302 Lb

વાત કરીએ તો કેલિફોર્નિયાના  ઝરણા જોવામાં ખૂબ સુંદર છે.આ ઝરણામાં ની ખાશ વાત એ છે તેને બીજા ઝરણાથી તેને જુદું પડે છે.આ ઝરણુંપોતાના રંગના કારણે લોકોમાં ચર્ચાનો વીશી બની રહું છે. કેલિફોર્નિયાના  ઝરણું લગભગ 1560 ફૂટની ઉચાય પરથી પડે છે.

આ ઝરણામાં ગરની ઋતુ કરતાં શિયામાં પાણી વધુ રહે છે.પરંતુ આ ઝરણાનું પાણી અન્ય ઝરણા ના પાણી કરતાં અલગ છે.આ ઝ્રાનું પાણી રાતના સમય માં લાલ થઈ જાય છે.

2. કેમેરોન ધોધ, કેનેડાBl11 Sharma3

આ ઝરણું તેના વિશિષ્ટ દેખાવવાણું ઝરણું કેનેડાના  આલ્બર્ટામાં સ્થિત છે. કેનેડાના કૅમેરોનનું ધોધ તેના રંગને લીધે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય રહ્યો છે. જૂન મહિનામાં, આ ઝરણાનો રંગ બદલાઈ જાય છે. ભારે વરસાદને કારણે આ ઝરણામાં એગ્રીલઇડ ભળવાને કારણે આ ઝરણાનું પાણી ગુલાબી રંગનું થઈ જાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.