આ રીતે બનાવો યમ્મી ચોકલેટ ઢોસાં…

this-way-prepare-choclate-dhosa

ઢોસાં ભાવે છે ??  તો આજે જ બનાવો આ ખાસ ઢોસાં.

ચોકલેટ ઢોસાં બનવાની રીત:-

મુખ્ય સામગ્રી :-

  • ૨ કપ ઢોસાંનું ખીરું
  • ૫૦ml ક્રીમ
  • ૧/૪ કપ ખાંડ
  • ૧/૪ સુગર લેસ કોકો
  • કન્ડેન્સ્ડ મિલ્ક ટોપિંગ માટે
  • ફ્રૂટ ગાર્નિશિંગ માટે

સૌ પ્રથમ ઢોસાંનું ખીરું લઈ તેમાં કોકો પાવડર,ક્રીમ અને ખાંડ ઉમેરો. ત્યારબાદ તેને બરાબર હલાવો.

આ ખીરું તૈયાર થઈ ગયાં બાદ, ગેસ પર તવીને ગરમ કરો અને ચોકલેટ ઢોસાં ઉતારો.

આ ઢોસાં ત્યાર થયાં બાદ કા તો તેને રોલ કરી અથવા રોજિંદા રીત મુજબ સર્વ કરો.

ઉપરથી  ચોકલેટ ઢોસાંનું ટોપિંગ કરવા માટે કન્દેંસેડ મિલ્ક અને મન પસંદ ફ્રૂટસથી ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો ત્યાર છે ચોકલેટ ઢોસાં.