Abtak Media Google News

શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ  એમ.આર.બારોટ ના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફનાઓની બાતમી હકીકત આધારે રોટ્રીનગર સામે આવેલ હનુમાન મંદીરની બાજુમાં બાવળની ઝાડીમાં ખુલ્લામાં રૂપીયાની હાર જીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે એ.એસ.આઈ કીશોરસિંહ બી જાડેજા તથા પો.હેડ કોન્સ . સુરેન્દ્રસિંહ વનરાજસિંહ તથા મયુરસિંહ ઇન્દ્રસિંહ તથા મયુરસિંહ રાજેન્દ્રસિંહ પો.કોન્સ . પુષ્યિરાજસિંહ જાડેજા એ તે જગ્યાએ રેડ કરતા આરોપીઓ  નૈસદ વેણીલાલ જોષી ઉ.વ .૫૨ રહે.નેમ નિવાસની સામે ગણેશચોક જેષ્ઠાનગર ભુજ, રાજેશ કરશનજી ઠક્કર ઉ.વ .૨૫ રહે.મ.નં .૪ ઓધવ રેસિડન્સી -૨ પ્રમુખસ્વામીનગર ભુજ , સરદ ભવાનજી ગોર ઉ.વ .૫ ર રહે.ખત્રી જમાતખાનાની પાસે માલાણી ફળીયુ ડાંડા બજાર ભુજ ના કબજા માંથી રોકડા રૂપીયા -૧૪,૨૫૦ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.