૨૧ જૂલાઈએ રીલીઝ થશે ટાઈગર શ્રોફની ફિલ્મ મુન્ના માઈકલ

munna michael | tigar shroff | bollywood | entertainmnetmunna michael | tigar shroff | bollywood | entertainmnet
munna michael | tigar shroff | bollywood | entertainmnet

ટાઈગર શ્રોફની ફિલ્મ મુન્ના માઈકલની રીલીઝીંગ ડેટ ફાઈનલ થઈ છે.૨૧ જૂલાઈ એ આ ફિલ્મ રીલીઝ થશે.પહેલાં આ ફિલ્મ ૭ જૂલાઈ રીલીઝીંગ થવાની હતી.પરંતુ આ ફિલ્મ હવે 21 july  એ રિલીઝ થશે . આ ફિલ્મ ડાન્સ પર આધારિત છે. મુના માઈકલ એટલે કે તીગર શ્રોફ માઈકલ જેક્સન ને પોતાના ગુરુ માને છે. આ ફિલ્મ ડાન્સ, મસ્તી, અને એક્શન થી ભરપુર છે. આ ફિલ્મ પેહલા સ્પાઇડર મેં ફિલ્મ સાથે રીલીઝ થવાની હતી. પરંતુ આ ફિલ્મ ની રીલીઝ ડેટ પાછળ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ કૃતિ સેન અને આયુષ્માન ખુરાના ની ફિલ્મ “બરેલી કી બરફી “ સાથે ટકરાશે.