Abtak Media Google News

માંગરોળ ખાતે યુ ટયુબ ચેનલ પર જીપીએસસી કલાસ-2નું માર્ગદર્શન માટેનો રાજય કક્ષાનો સેમીનાર યોજાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નિવાસી ડો સચિન જે પીઠડીયા ( લેખક અને આસિસ્ટન્ટ પ્રોફેસર)  એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉતમ ગણાતિ યુ.ટયુબ ચેનલ પર જીપીએસસી કલાસ-2 આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે કેવિ રીતે તૈયારી કરવી તેના વિશે માગેદશન વાખ્યાન આપીયુ હતુ. આ વ્યાખ્યાન માં ગુજરાત ના જાણિતા મોટીવેશનલ સ્પીકર તેવા અશોક ગુજજર  ડો સચિન પીઠડીયા નું ઈન્ટરીયૂ લીઘુ હતુ.

આ ઈન્ટરિયૂ મા ખાસ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ બે અધિકારી બનાવા માટે ઓછામાં આોછી લાયકાત જે વિષયમા ગેજયુએશન હોય તે વિષયમાં  એમ.એ (પોસ્ટ ગેજયુએશન)  અને તેજ વિષયમાં જી.સેટ ગુજરાત એલિજિબિલિટી સ્ટેટ અથવા નેશનલ એલિજિબિલિટી સ્ટેટ -નેટ પરીક્ષા ઉત્તીર્ણ હોવા જોઈએ   તેમજ પી.એચ. ડી હોય તો પણ આસિસ્ટન્ટ પ્રોફેસર યુ જી સી ના નિયમ મુજબ બની શકાય છે.

આ ઉપરાંત નેટ જીસેટ તથા જીપીએસી માટે રીઝનિગ, ભૂગોળ, ગણિત, ઈતિહાસ, કરન્ટ ટોપીક જેવા અલગ અલગ ટોપીકો માટે ક ઈ રીતે તૈયારી કરવિ, કેવા પ્રકારની બુકોનુ વાંચન કરવુ તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પરિક્ષામા ઉતિણ થવા માટે જુના પેપરોનુ એનાલિસીસ કરવુ, ગોલ નકકિ રાખવો તેમજ અડગ મનોબળ ધૈર્ય સાથે  પરિક્ષાની તૈયારી કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ વ્યાખ્યાન માળા સમગ્ર ગુજરાત રાજ્યમાં ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ માગેદશન વિશેષ લાભ લિઘો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.