નોકરી, વેપાર કે લગ્ન જેવા કાર્યોમાં ધારેલી સફળતા માટે કરો આ ઉપાય

success |astrology | marrage ,jobs treds |abtak media
success |astrology | marrage ,jobs treds |abtak media
  • મહત્વપૂર્ણ કાર્ય માટે જતી વખતે રસ્તાં જ્યાં કાગડો દેખાય તેને એક રોટલી ખવડાવવી દેવી કાર્યમા જરૂર સફળતા મળશે.
  • શુભ કાર્ય માટે ઘરેથી નીકળતી વખતે ૐ ગણેશાય નમ: બોલી ઊંધી દિશામાં ચાલવુ ત્યારબાદ પોતાના કાર્ય માટે જવુ.
  • કોઈપણ શુભ કાર્ય કરવા જતી વખતે તુલસી ના પાન ચાવીને ને જવું.
  • કોઈપણ કાર્ય કરવા જતી વખતે દહીં-સાકર ખાઈને જવુ કાર્યો સફળતા મલશે
  • ઘરેથી નીકળતાં પહેલાં ગોળ ખાઈ ને પાણી પીવાનુ શુભ માનવામા આવે છે.આમ કરવાથી વિઘ્ન નથી આવતા.