Abtak Media Google News

ઉમેશભાઇ બારોટ અને નિરવભાઇ બારોટની અનેરી રજૂઆત

ચાલને જીવી લઇએ કાર્યક્રમ મનોરંજન સાથે માહિતી મળી રહે તે માટેનો છે ત્યારે આપની સમક્ષ નિત્યપણે નવા નવા કલાકારો લઇ કાર્યક્રમો રજૂ થયા છે. ત્યારે ખાસ આજે લોકોની ફરમાઇશથી મામા ભાણેજની જોડી એવા ઉમેશભાઇ બારોટ અને નિરવભાઇ બારોટનાં સૂર માણવા મળશે. ગઇ કાલે બન્નેએ લગ્નગીતો સંભળાવ્યા હતા. ત્યારે આજે તેઓનાં કંઠે લોકગીતો, સંતવાણી, સુફી અને ડાકલા સાંભળવા મળશે. ટુંકમાં આજે રાત્રી નવરાત્રી જેવો માહોલ સર્જાશે.  આ ઉપરાંત અત્યાર સુધી આપનો સાથ સહકાર મળી રહ્યો છે, અને કલાકારો પણ અમારા આમંત્રણને માન આપી સૌ માટે ચાલને જીવી લઇએ શો માં આવી રહ્યા છે. ત્યારે અમે આપ સૌના આભારી છીએ.

આજે ઉમેશ બારોટ અને નિરવ બારોટની મોજ…

  • ગાયક: ઉમેશ બારોટ, નિરવ બારોટ
  • એન્કર: પ્રિત ગોસ્વામી
  • તબલા: સુભાષભાઇ ગોરી
  • કિબોર્ટ: પ્રશાંતભાઇ સરપદડીયા
  • ઓકટોપેડ: કેયુરભાઇ બુધ્ધદેવ
  • સંકલન: મયુરભાઇ બુધ્ધદેવ
  • કેમેરામેન: જુનેદ જાફાઇ, ગોપાલ ચૌહાણ
  • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઉભડીયા

2 7 1

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • હરી તુ ગાડુ મારૂ કયા લઇ જાય…
  • હે તમે વારે નથી ચડતા….
  • જીણા જીણા જીણા રે ઊડા ગુલાલ..
  • માટેલ ધરાથી તેળાવો મારી બાયુ રે, ખોડિયાર રમવાને આવે..
  • સૈયા…
  • મે તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા..
  • સાચા સાગરના મોતી…
  • પ્રેમ નગર કી હસીન પરીયા..
  • ડાકલા…
  • ગાયુના ગોવાળીયા જટ, ગાયુ લઇને આવો…
  • હાલ ને હાલ્યા જાય રે ઢોલા મારવાળાના દેશ..
  • જીલણ તારા પાણી મને ખારા જેર લાગે…
  • આવી રૂડી અજવાળી રાત…
  • ધોળી ઘોડી કાંઇ પિતળીયો પલાણ..
  • સુમરાણી રે તમે સુમરાણી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.