ભાજપ અગ્રણી ગંભીરસિંહ ચાવડાનો આજે જન્મદિવસ

રાજકોટ શહેર ભાજપ કિસાન મોરચાના શહેર કારોબારી સભ્ય ગંભીરસિંહ ચાવડાનો આજરોજ જન્મદિવસ છે.ગંભીરસિંહ ચાવડા રૈયા રોડ વિસ્તારના સેવાભાવી અને ખમીરવંતા લોકસેવક છે.શિસ્ત,સ્નેહ, સમર્પણ , સેવા અને સહકારથી ખુબજ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે.અનેક ધાર્મિક સંસ્થાઓમાં પણ તેમનું ખૂબ મોટું યોગદાન રહેલ છે.

આજરોજ તેમના જન્મદિવસ નિમિતે સગાસ્નેહીઓ ,મિત્ર વર્તુળ, રાજકીય આગેવાનો તરફથી તેમના મો.નં. 9624500009 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.