Abtak Media Google News

18 નવેમ્બર 1987 ના રોજ જેમનો જન્મ થયો હોય, અને આજે 36માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા હોય એવા પ્રજાપતિ સમાજના યુવા રાજકિય અને સામાજિક કાર્યકર પ્રજાપતિ રાજેશભાઈ સવનીયાનો આજે જન્મ દિવસ છે. મૂળ જામજોધપુર તાલુકાના જામ સખપુર ગામના વતની છે અને રાજકોટને જેણે 16 વર્ષ થી કર્મભૂમિ બનાવી છે તેમજ સમાજ સેવાને જીવનમંત્ર બનાવ્યો છે.

નાની ઉંમરથી જ સમાજ સેવામાં રચ્યા પચ્યા રહેતા અને સરકારી યોજનઓનું ઊંડું અધ્યયન અને છેવાળાના માનવી સુધી એક એક યોજનાઓનો લાભ મળે એવા એમના સતત પ્રયાસો કરતા હોઇ છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાયમ ના સભ્ય તેમજ બીઝનેશ નેટવર્ક ઈન્ટરનેશનલ, ઉત્કર્ષ-રાજકોટના વાઈસ પ્રેસિડેન્ટ, સામાજીક અગ્રણી, પ્રજાપતિ સમાજના યૂવા નેતા, સેવન લાયન રિસોર્ટ-સાસણના માલિક અને એડ્રોઇટ કોર્પોરેશન પ્રા. લી. ના મેનેજીંગ ડીરેકટર કે એવા પ્રોજેક્ટ લોન અને સબસીડી વિષયના તજજ્ઞ રાજેશભાઇ સવનીયાને ઠેર ઠેરથી અવતરણ દિવસની મો. ન. 7600010101 ઉપર શુભકામનાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.