Abtak Media Google News

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુ‚ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં આજે જીજ્ઞેશ મેસવાણીયાના કંઠે ગવાયેલા લોકગીતો,સંતવાણી ભજનો વગેરેની મોજ માણવાની છે. તો આવો આ કલાકારને જાણીએ.

મુળ હમિરપર ગામના વતની કુમનભાઇ નિમાવતને દાદા મણીરામબાપુ અને પિતા ઇશ્ર્વરદાસબાપુ પાસેથી ભજનની કલાનો વારસો નાનપણથી જ મળ્યો છે.

છેલ્લા ર૦ વર્ષથી આકાશવાણીમાં તેઓ ભજનોના કાર્યક્રમો આપે છે. તેઓ આકાશવાણીના ‘બી હાઇ’ ગ્રેડ માન્યતા પ્રાપ્ત કલાકાર છે.

દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો રજુ કરનાર કુમનભાઇએ ગુરુ અતા મહમદખાન પાસેથી સંગીતની તાલિમ લીધી છે તેમ જ દેવેન્દ્રભાઇ દવે પાસેથી તબલા વાદનની શિક્ષા મેળવી તેઓ ખુદ સંગીતની તાલીમ આપી રહ્યા છે. તો આવો આજે આપણે માણશુ કુમનભાઇ નિમાવતના રાગધારી ભજનો ચુકતા નહીં ‘ચાલને જીવી લઇએ’.

ડાયરાના કલાકારો

  • કલાકાર:- કુમનભાઇ નિમાવત
  • ડીરેકટર એન્કર: – પ્રિત ગોસ્વામી
  • તબલા:- મહેશ ત્રિવેદી
  • પેડ:- કેયુર બુઘ્ધદેવ
  • કીબોર્ડ:- પ્રશાંત સરપદડિયા
  • સાઉન્ડ:- વાયબ્રેશન સાઉન્ડ, અનંત ચૌહાણ

આજે પ્રસ્તુત થનારી સુમધુર કૃતિઓ

  • હમ પંછી પરદેશી મુસાફીર…..
  • મોધોં મનુષ્ય દેહ…..
  • મન મોહન મુરત તેરી….
  • સબ તીરથ કર આઇ….
  • સંતન સંગત લાભ…..
  • પ્રેમ નગર મત જા….
  • મન હરિગયો મા‚…..
  • બમ લહેરી…..

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.